
ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો...
તાજેતરના વર્ષોમાં લંડન અને યુકેના નેટ આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનમાં સતત વધારો થયો છે અને આ વધારામાં ઈયુનો સિંહફાળો રહ્યો છે. ઈયુના માઈગ્રન્ટ્સ કામ માટે જ મુખ્યત્વે યુકે આવે છે. લંડન એસેમ્બલી ઈકોનોમી કમિટી દ્વારા લંડનમાં માઈગ્રેશન પર ટુંકા અને લાંબા...
ટુંક સમયમાં વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર યુએસના પ્રમુખપદે વિરાજમાન થનારા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન છોડવાના યુકેના રેફરન્ડમ નિર્ણયને વધાવતા...
બ્રિટિશ એરવેઝ દ્વારા ટુંકા અંતરના ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે મફત ફૂડ અને ડ્રિન્કની સેવા આપવાનું બંધ કરાયું છે. આ નિર્ણય સાથે એક યુગનો અંત આવ્યો છે....
બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક...
જર્મન ઓથોરિટીએ નોંધેલા લગભગ £૧૦૦ મિલિયનની કરચોરીના આરોપસર ૪૩ વર્ષીય બ્રિટિશ શીખ બિઝનેસમેન પીટર સિંઘ વીરડીની તાજેતરમાં હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં...
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ઊંચુ વેતન મેળવનારા માટે મહત્તમ મર્યાદા લાદવાની દરખાસ્ત કર્યાના ગણતરીના કલાકોમાં જ નાટ્યાત્મક પીછેહઠ કરી હતી. કોર્બીને...
૬૪ વર્ષીય બ્રિટિશ ઉદ્યોગપતિ અનિલ શર્માએ છેલ્લાં પાંચ વર્ષમાં કંપનીઓને ડ્રગ લાઈસન્સ વેચીને £૧૦૦ મિલિયનની મબલખ કમાણી કરી છે. તેમાંની ઘણી કંપનીઓએ પોતાની દવાઓના...
ટેસ્કો સ્ટોર્સમાં નાઈટસૂટ કે પાયજામાં પહેરીને આવતા ખરીદારો બાબતે ફરિયાદ કરાતા ટેસ્કોએ તેના સ્ટોર મેનેજરોને આવા ખરીદારોને બહાર ધકેલી દેવાની સૂચના આપી છે....
દેશના મોરિસન્સ, આસ્ડા, ટેસ્કો અને સેઈન્સબરી સહિતના સુપરમાર્કેટ્સમાં પુરવઠો પૂરો પાડતી હલાલ ચિકન ફર્મ 1Stop Halal વિવાદમાં ઘેરાઈ છે. સફોકના આઈ ખાતે આવેલી...