સેઈન્સબરી સાથે મલ્ટિપલ સોદા પછી લોઈડ્ઝફાર્મસીની ૧૪ બ્રાન્ચ અલગ અલગ વેચાણાર્થે મૂકાઈ છે ત્યારે ડે લૂઈસે તમામ બ્રાન્ચ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. સરકારના કોમ્પિટિશન વોચડોગ ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA)એ સેઈન્સબરીના ફાર્મસી બિઝનેસના ટેકઓવરને...