જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપારને ઓક્ટોબર સુધીમાં આખરી ઓપ અપાશેઃ નિર્મલા

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

ઘણી વખત આફત પણ આશીર્વાદ સમાન નીવડે છે. આતંકવાદના ભય અને નબળા પાઉન્ડના કારણે વિક્રમજનક ૭.૩ મિલિયન બ્રિટિશરોએ વેકેશન ગાળવા વિદેશ જવાનું ટાળી ‘સ્ટેકેશન’ને...

ઈંગ્લેન્ડમાં ગત ઓક્ટોબરથી ખરીદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવાયા પછી તેના વપરાશમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષના...

આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં...

ડે લુઈશ ફાર્મસીના સ્થાપક અને સીઈઓ કિરીટભાઈ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ગંભીર છતાં એક શાનદાર કાર્યક્રમ ગત શનિવારે તા.૨૪ જુલાઈ,...

બેરોનેસ સંદીપ વર્માએ શુક્રવાર ૨૨ જુલાઈએ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (LCCI) એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) રિસેપ્શનની યજમાની કરી હતી. હાઉસ ઓફ લોર્ડ્સમાં...

યુકેને યુરોપિયન સિંગલ માર્કેટની સુવિધા મળતી રહે તે સાથે સાત વર્ષ સુધી ઈમિગ્રેશન પર પ્રતિબંધ લાદી શકે તેવી જોગવાઈ સાથેના ઈયુ સોદાની શક્યતા વધી રહી છે. ડચ...

યુકેભરમાં પાંચ પચીસ નહિ પણ પોણા ત્રણસો કરતા વધારે ફાર્મસી ધરાવતા વિખ્યાત ફાર્મસી ચેઇન ‘ડે લુઇશ’ના સ્થાપક અને ફાર્મસી ક્ષેત્ર સહિત ગુજરાતી સમુદાયમાં મોખરાનું...

બ્રિટન ૨૦૧૯માં ઈયુથી છેડો ફાડે તે અગાઉ યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૨ દેશ સાથે મુક્ત વેપારની સમજૂતીઓ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ વેપાર સમજૂતીઓ બ્રિટિશ અર્થતંત્ર...

ફાયનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયાના ફાઉન્ડર જીજ્ઞેશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ તપાસમાં...

બ્રેક્ઝિટની સૌથી ખરાબ અસર લંડન સિટીને થશે તેમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) માને છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરની ૨૦ ટકા એટલે કે ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter