જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપારને ઓક્ટોબર સુધીમાં આખરી ઓપ અપાશેઃ નિર્મલા

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

ભારતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બેન્કોનું રૂ. ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને દેશ છોડી ગયેલા ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ વિજય માલ્યાને ભીંસમાં લેવા તંત્ર દોડતું...

ડેવિડ કેમરન સરકારે જાહેરાત કરી છે કે તે ટાટા સ્ટીલ-યુકેના એકમનો ૨૫ ટકા હિસ્સો લેવા તૈયાર છે અને દેવાના જંગી બોજ તળે દટાયેલી કંપનીને બચાવવા લાખો પાઉન્ડ...

લોકો ખરાબ થઈ ગયેલા ફોન અથવા કમ્પ્યુટરોને ફેંકી દેતાં હોય છે કે હંમેશા માટે સ્ટોરરૂમમાં નાંખી દેતાં હોય છે, પરંતુ આઇફોન માટે જાણીતી એપલ કંપનીએ યૂઝડ ફોન...

વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ અને ગેસ ઉત્પાદક કંપની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી)ને તેના કદ પ્રમાણે દંડ થયો છે. અમેરિકાના કાંઠે આવેલા મેક્સિકોના અખાતમાં એપ્રિલ-૨૦૧૦માં...

ભારતીય કંપની તાતા સ્ટીલે યુકેમાં પોર્ટ તાલબોટ અને અન્ય સ્ટીલ કંપનીઓના વેચાણ માટેની વિધિવત પ્રક્રિયા શરૂ કરી દીધા બાદ ખાસ કરીને ચીનના સ્ટીલ ઉત્પાદકોમાંથી સંભવિત ખરીદદારો શોધી કાઢવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની નિમણુક કરી છે. કંપનીએ ઓડિટર કેપીએમજી...

ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જાહેર કરેલી ૫૦ સફળ બિઝનેસ વુમનની યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા...

લંડનઃ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના ભાવિ અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે સસ્તી આયાતોથી ભારે ખોટ ખાઈ રહેલા તાતા સ્ટીલે ગ્રેબૂલ કેપિટલ સાથે નવ મહિનાની વાટાઘાટો...

લંડનઃ બ્રિટનની મોટી હાઈ સ્ટ્રીટ બેન્ક્સમાંની ત્રણ બેન્ક દ્વારા આ વર્ષે ૪૦૦ બ્રાન્ચ બંધ કરવામાં આવનાર છે. HSBC તેના બાકી રહેલા નેટવર્કના પાંચમા ભાગ એટલે...

ટાટા સ્ટીલના યુકે સ્થિત બિઝનેસને તાળાં લાગવાની અને ૧૫ હજાર લોકોની જોબ જવાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે તેને ઉગારવા માટે સહુ કોઇએ લિબર્ટી હાઉસના ૪૪ વર્ષીય...

લંડનઃ યુકેમાં ‘નેશનલ પ્રાઈસ-હાઈક ડે’ બનેલી પહેલી એપ્રિલથી નવા ટેક્સ વર્ષના આરંભ સાથે પરિવારો સામે ટેક્સીસ અને ચાર્જીસમાં ફેરફારોના પગલે સંખ્યાબંધ ચીજવસ્તુ...



to the free, weekly Gujarat Samachar email newsletter