જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપારને ઓક્ટોબર સુધીમાં આખરી ઓપ અપાશેઃ નિર્મલા

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

મુંબઈના ટોચના બિલ્ડર પરિવાર હીરાનંદાનીમાં સંપત્તિને લીધે વિવાદ ઊભો થયો છે. ૭૦ લાખ ડોલરની મિલકત માટે નિરંજન હીરાનંદાની અને તેમના પુત્ર દર્શન હીરાનંદાનીને...

બેંગ્લૂરુના આ મૂર્તિ ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ તો નથી, પરંતુ તેમની કંપનીએ હોર્ટોનવર્ક્સે માત્ર ચાર જ વર્ષમાં છ બિલિયન રૂપિયાની કમાણી કરીને સાબિત કરી આપ્યું...

સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ માલવિંદર અને શિવિંદર સિંહને ડાઇચી સાંક્યો સાથેના બિઝનેસ ડીલમાં કેટલીક...

લંડનઃ ભારતમાંથી બ્રિટનમાં થતાં રોકાણમાં વર્ષ ૨૦૧૫માં ૬૫ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં એફડીઆઇ રોકાણ મોરચે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછીના ત્રીજા ક્રમે પહોંચ્યું છે. બ્રિટનમાં આવેલી ભારતીય કંપનીઓની સંખ્યા પણ વર્ષ દરમિયાન ૧૦ ટકાના વધારા સાથે ૩૬થી...

લંડનઃ પ્રેસ્ટનસ્થિત મિલિયોનેર અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના પૂર્વ જનરલ સેક્રેટરી યુસુફ ભાઈલોકે નિષ્ફળ રહેલી BHS રિટેઈલ ચેઈનને એડમિનિસ્ટ્રેટરો પાસેથી...

બર્મિંગહામઃ એક સીમાચિહ્ન ચુકાદા બાદ હવેથી રજાની મજા માણવા જતાં લોકોને અન્ય પ્રવાસીની હરકતને લીધે પણ પ્રવાસમાં વિલંબ થશે તો તેઓ વળતર મેળવવા માટે દાવો કરી...

લંડનઃ સંજીવ ગુપ્તાના વડપણ હેઠળના બ્રિટિશ મેટલ્સ ગ્રૂપ લિબર્ટી હાઉસે તાતા સ્ટીલની યુકેની એસેટ્સ ખરીદવાની બોલી સબમિટ કરી છે. તાતા જૂથે યુકેમાંથી પીછેહઠ કરવાની...

સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આકર્ષવાના મુદ્દે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. ભારતે વર્ષ ૨૦૧૫માં ૬૩ બિલિયન ડોલરના એફડીઆઈ પ્રોજેક્ટને આકર્ષ્યા હતા. ‘ફાઇનાન્સિયલ...

વિશ્વની સૌથી મોટી કંપનીનું બહુમાન ધરાવતી એપલના નફામાં ૧૩ વર્ષમાં પહેલી વાર પડતી જોવા મળી છે. જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન તેની રેવન્યૂ અને નફો...

લંડનઃ બ્રિટનના સુપર રીચ મહાનુભાવો માટે આ વર્ષ ભારે મુશ્કેલીપૂર્ણ બની રહ્યું છે. ધ સન્ડે ટાઇમ રીચલીસ્ટમાં ૨૪ નામોએ પોતાના અગ્રસ્થાન ગુમાવ્યાં છે. જેમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter