
કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં...
મુંબઈ: ભારતમાં ઇ-કોમર્સ સેક્ટર રાજાના કુંવરની જેમ વિકસી રહ્યું છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા આ સેક્ટરની સફળતાથી પ્રેરાઈને ટોચનાં ઉદ્યોગ સમૂહો પણ તેમાં...
નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી...
નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની...
નવી દિલ્હીઃ લક્ઝુરિયસ હોટેલોના હાઈફાઈ સ્યુટના કસ્ટમર્સને મનગમતી ફિલ્મો, મર્સીડિઝ બેન્ઝ જેવી પોશ કારમાં પ્રવાસ અને સ્પા-મસાજ જેવી સુવિધાઓ અપાતી હોય છે. જોકે, હવે ભારતની હોસ્પિટલોએ દેશ-વિદેશના ધનિક દર્દીઓને આકર્ષવા માટે આવી ફાઇવસ્ટાર સુવિધાઓ આપવાનું...
ભારત એક એવો દેશ છે જ્યાં અઢળક કુદરતી ખુબસુરતી કુટી-કુટીને ભરી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તથા ગુજરાતથી લઈને કલકત્તા સુધી જોવા લાયક સ્થળો મળી રહે છે. એક એવો દેશ કે જેમાં ૨૯ રાજ્યો તથા તેમાં બોલાતી ૨૨ ભાષાઓ તથા દરેક રાજ્ય નું એક અનોખિ...
નવી દિલ્હીઃ બ્રિટનની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન આગામી નાણાકીય વર્ષમાં વોડાફોન ઇન્ડિયા માટે ચાર બિલિયન ડોલર ઊભા કરવા આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે....
મુંબઈઃ વિશ્વના બીજા નંબરના સૌથી ધનાઢય અને મેક્સિકોના ઇન્વેસ્ટર અને બિઝનેસમેન કાર્લોસ સ્લીમે હવે મૂડીરોકાણ માટે ભારત પર નજર માંડી છે. તેઓ ભારતમાં ટેલિકોમ...
નવી દિલ્હીઃ ભારતની વિવિધ કંપનીઓના આર્થિક પાસાં અને મેનેજમેન્ટ સહિતના પરિમાણોને ધ્યાનમાં લેતાં સોફ્ટવેર જાયન્ટ ટીસીએસ દેશની સૌથી શ્રેષ્ઠ કંપની રહી હોવાનું...
મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની...