
બીજિંગઃ ચીનમાં પહેલી જ વખત સુપર રિચની સંખ્યા એક મિલિયન (૧૦ લાખ)ને વટાવી ગયો છે. ચીનમાં ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં આવેલી તેજીને પગલે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયુઅલની...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
બીજિંગઃ ચીનમાં પહેલી જ વખત સુપર રિચની સંખ્યા એક મિલિયન (૧૦ લાખ)ને વટાવી ગયો છે. ચીનમાં ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં આવેલી તેજીને પગલે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયુઅલની...
નવી દિલ્હીઃ ભારત સરકારે એનઆરઆઇ, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટે અને પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (પીઆઇઓ) માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોને...
ગુજરાતમાં પરફ્યુમના શોખીનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી દેશના કુલ પરફ્યુમ બજારમાં ગુજરાતનો હિસ્સો વધીને છ ટકા નોંધાયો છે.
અમદાવાદ, મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે યોજનાનો ભારત સરકારે મુસદ્દો જાહેર કર્યો છે. ઘરમાં કે બેન્કોના લોકર્સમાં પડેલું લોકોનું સોનું ઉત્પાદકીય...
વતન ભારતમાં ઘર ખરીદવાનું હંમેશા સૌ ભારતવાસીઅોનું સ્વપ્ન રહ્યું છે. NRIઅને PIOમાટે સમગ્ર ભારતમાં પ્રાઈમ પ્રોપર્ટીઝની પૂછપરછ માટે અમૂલ્ય તક સાથે 'HDFCઈન્ડિયા હોમ્સ ફેર' દ્વારા સાત વર્ષની સફળતા પછી ભારતની પ્રાઈમ પ્રોપર્ટીઝના પ્રદર્શન માટે આઠમી...
RAC બ્રેકડાઉનની એક વર્ષની મેમ્બરશીપ ફી ભરનાર 'ગુજરાત સમાચાર'ના વાચકોને £૫૦* સુધીનું વળતર આપવાની RAC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. RAC એક એવું સંગઠન છે જેના ૯૨% સદસ્યો તેમના મિત્રો અને પરિવારજનોને RAC ના સદસ્ય થવાની ભલામણ કરે છે. RACની મેમ્બરશીપ...
નવી દિલ્હીઃ મનોરંજન અને સ્પોર્ટસ જગતની હસ્તીઓને એન્ડોર્સમેન્ટ માટે ઓફર કરાતી રકમ આકાશને આંબી રહી છે. બોલિવૂડનો પ્રસિદ્ધ સ્ટાર આમિર ખાન એન્ડોર્સમેન્ટ માટે...
દુબઇઃ દુનિયાભરમાં છવાઇ ગયેલા ભારતીયો હવે દુબઇમાં પણ છવાઇ રહ્યા છે. દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય અને કદના સંદર્ભમાં રોકાણ કરનારા બિન-આરબ રોકાણકારોમાં...
મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી...
મુંબઈઃ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ પ્રમુખ રતન ટાટાએ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીમાં મૂડી રોકાણ કર્યું છે. શાઓમીમાં કોઇ ભારતીય...