અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે ન્યૂ મેક્સિકો ખાતેનાં અટકાયતી કેન્દ્રમાં વધુ ૪૨ ભારતીયોને મોકલી અપાયાં છે. આ સપ્તાહમાં ભારતીયોને અટકાયતમાં લેવાની આ બીજી ઘટના છે. અગાઉ ઓરેગોનમાં આવેલી કેન્દ્રીય જેલમાં બાવન ભારતીયોને અટકાયતમાં રખાયાં હતાં. અમેરિકાની...