ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...
અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી છે જ્યારે અહિંસક ગુનાઓ માટે દોષિત 39 અમેરિકનોને માફ કરી દીધા છે.
ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...