ટોરોન્ટોમાં અકસ્માત બાદ ટેસ્લા કાર સળગતાં ગુજરાતી ભાઈ-બહેન સહિત ચારનાં મોત

કેનેડા અભ્યાસ માટે ગયેલા ગોધરાના ગોહિલ પરિવારના ભાઈ-બહેનનું એક કાર અકસ્માતમાં નિધન થતાં પરિવારમાં ઘેરા શોક છવાયો છે. બંને ભાઈ-બહેન અન્ય ત્રણ સાથી મિત્રો સાથે ટેસ્લા કારમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર આગમાં...

મહાસત્તાના પ્રમુખપદ માટે ટ્રમ્પ - કમલા વચ્ચે કાંટે કી ટક્કર

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા હોવા છતાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસ બંનેમાંથી કોઈ એક ઉમેદવારની તરફેણમાં કોઈ મોજું જણાતું નથી. મોટાભાગના પોલસ્ટર્સે બંને ઉમેદવારોને કટોકટ મત મળવાની...

ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter