કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

બાઇડેનનો નવો રેકોર્ડઃ એક દિવસમાં 1500ની સજા ઘટાડી, 39ને માફી

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી છે જ્યારે અહિંસક ગુનાઓ માટે દોષિત 39 અમેરિકનોને માફ કરી દીધા છે. 

સમગ્ર વિશ્વના સંગીતચાહકો જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ૫૮મા ગ્રેમી એવોર્ડસના વિજેતાઓના નામ અમેરિકાના મહાનગર લોસ એન્જલસમાં યોજાયેલા સમારોહમાં...

વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ...

ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કે તેમને...

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ રાત્રે ઊથલપાથલ નજરે પડી. ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરી ચૂંટણીઓમાં પૂર્વ વિદેશ પ્રધાન અને ડેમોક્રેટ...

એસના શીખ અભિનેતા અને ડિઝાઇનર વારિસ આહલુવાલિયા સાથે તાજેતરમાં વંશીય ભેદભાવની ઘટના બની. અમૃતસરના વતની વારિસને તેમની શીખ પાઘડીના કારણે એર મેક્સિકોના એક વિમાનમાં...

ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી.

આઇઓવા સ્ટેટના મસ્કેટિનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક શીખ યુવક ‘સ્ટોપ હેટ’ના બેનર સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યો હતો.

જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે. 

અમેરિકાના છ રાજ્યો પર બર્ફીલા તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સદીનું સૌથી વિનાશક બરફનું તોફાન 'જોનાસ' વોશિંગ્ટન, નોર્થ કેરોલિના, વર્જિનિયા, મેરિલેન્ડ,...

ઉત્તર કેલિફોર્નિયાના ટર્લોક શહેરની એક ગુરુદ્વારામાં ૧૦મી જાન્યુઆરીએ શીખોના બે જૂથો વચ્ચે સત્તા અને શાસન માટેના આંતરવિગ્રહનો વીડિયો જાહેર થયો છે. વીડિયો મુજબ બંને જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસને બોલાવી હતી પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વીડિયોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter