સેલેના ગોમેઝની સંપત્તિઃ 1.3 બિલિયન ડોલર સૌથી નાની વયના બિલિયોનેર્સની યાદીમાં

અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા ઉપરાંત અન્ય સાહસોને કારણે અભિનેત્રીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. 

AI ક્ષેત્રે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકો

અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના નામ ઉડીને આંખે વળગે છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, ગૂગલ...

બર્કશાયરહેથવેની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના ચેરમેન પરાગ પરીખનું રવિવારે કાર અકસ્માતમાં ઓમાહા ખાતે અવસાન થયું છે. 

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે.

અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હિન્દુ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. 

૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter