સેલેના ગોમેઝની સંપત્તિઃ 1.3 બિલિયન ડોલર સૌથી નાની વયના બિલિયોનેર્સની યાદીમાં

અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા ઉપરાંત અન્ય સાહસોને કારણે અભિનેત્રીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. 

AI ક્ષેત્રે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકો

અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના નામ ઉડીને આંખે વળગે છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, ગૂગલ...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને...

અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.

અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter