અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...
અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી છે જ્યારે અહિંસક ગુનાઓ માટે દોષિત 39 અમેરિકનોને માફ કરી દીધા છે.
અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.
ભારતીય મૂળના અમેરિકન અને લુસિયાનાના ગવર્નર બોબી જિન્દાલે ૨૦૧૭માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે.
અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો.
ફિલ્મ સંગીતકાર જેમ્સ હોર્નરનું ૨૩ જૂને આકસ્મિક મોત થયું છે.
રિપબ્લિકન પક્ષમાં ભારતીય સમુદાયને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
અમેરિકાના લોસ એન્જેલસના સાન ડિયાલ ખાતે સેન્ડવિચ સ્ટોર ધરાવતા ૬૨ વર્ષીય પ્રવિણ પટેલની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા થઇ છે.
યુએસની સૌથી સુરક્ષિત ઇમારતની ઓળખ ધરાવતું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ત્રણ માળનું ઓબ્ઝર્વેશન ડેક ૨૯ મેથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું છે. ફ્રિડમ ટાવર તરીકે...
અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.
એક સગીર વયની યુવતીને અભદ્ર ફોટો મોકલવા હદલ એક ભારતીય અમેરિકન ૨૧ મહિનાની જેલ સજા થઇ છે
અમેરિકામાં ભારતીય મૂળના માત્ર ૧૧ વર્ષના એક વિદ્યાર્થીએ ડિગ્રી હાંસલ કરી છે.