કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

બાઇડેનનો નવો રેકોર્ડઃ એક દિવસમાં 1500ની સજા ઘટાડી, 39ને માફી

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી છે જ્યારે અહિંસક ગુનાઓ માટે દોષિત 39 અમેરિકનોને માફ કરી દીધા છે. 

અમેરિકાનાં ડેનવરમાં પોતાની ૧૨ વર્ષની પુત્રીનું આઈફોનનું વળગણ દૂર કરવા જ્યારે માતાએ તેની પાસેથી આઈફોન આંચકી લીધો ત્યારે ગુસ્સે ભરાયેલી છોકરીએ માતાને બેવાર ઝેર આપ્યું હતું.

અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter