ન્યૂ જર્સીના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ બાળકો માટેના ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ કંપનીના બેબી પાઉડરની ખરીદી પછી...
કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.
એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.
ન્યૂ જર્સીના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ બાળકો માટેના ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ કંપનીના બેબી પાઉડરની ખરીદી પછી...
એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ...
અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...
રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...
અમેરિકામાં શૂટિંગ થાય ત્યારે ગન કંટ્રોલની તરફેણમાં જોરદાર અવાજ ઉઠે છે, પરંતુ ક્યારેય કોઇ નક્કર પગલાં લેવાતા નથી. અમેરિકામાં શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ...
મિનેસોટાની જ્યૂરીએ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ દ્વારા ૨૧ વર્ષીય ભારતીય મૂળની અમેરિકી વિદ્યાર્થિની રીયા પટેલની હત્યા કરવા માટે તેના બોય ફ્રેન્ડ માઈકલ લોરેન્સ...
અમેરિકામાં વારતહેવારે થતાં શૂટિંગમાં સેંકડો નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાય જાય છે. કહેવાય છે કે, અમેરિકામાં લેપટોપ કરતાં બંદૂકો સસ્તી છે. આ પ્રકારના ગન...
અમેરિકામાંથી શરૂ થયેલો ફેસબૂક ડેટા લીકના વિવાદ પછી લોકોનો ફેસબૂક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ફેસબૂક પર જ્યારે એકાઉન્ટ ઓપન કરતી વખતે અંગત વિગત આપવામાં આવે...
અમેરિકી સંસદમાં ઓહિયો પ્રાંતના સાંસદ શેરડ બ્રાઉને રજૂ કરેલું નવું બિલ જો પસાર થઈને અમલી બનશે તો ભારત જેવા દેશોમાં કોલસેન્ટર્સમાં કામ કરનારાઓની નોકરી પર ખતરો મંડરાઈ શકે છે. આ ખરડાની જોગવાઈઓ મુજબ કોલસેન્ટરના કર્મચારીઓએ અમેરિકી ગ્રાહકોને પોતાના...
વિશ્વના ઘણા દેશોમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકામાં સેલ્ફ ડ્રાઇવિંગ કારે રસ્તા પર એક મહિલાને તાજેતરમાં કચડી નાંખી હતી. સેલ્ફ ડ્રાઇવિંગ કારની આ પહેલી દુર્ઘટના હોવાનું કહેવાય છે. અમેરિકાના એરિઝોનામાં ઉબરની...