H-1B, L-1 વિઝા રિન્યુઅલ ગાળો 540 દિવસ થયોઃ ભારતીયોને લાભ

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વીસીસ (USCIS) દ્વારા જણાવાયા અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ H-1B અને L-1 વિઝાધારકોના જીવનસાથીઓની વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળા મુદ્દે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ પરિવર્તન 13...

માબાપે ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડ્યો તો એઆઈ ચેટબોટે બાળકને તેમની હત્યા કરવા સલાહ આપી!

ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે 17 વર્ષના એક છોકરાને...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ શાન સ્પાઇસરને તાજેતરમાં એક મૂળ ભારતીય મહિલાએ પૂછયું છે કે, એક ફાસીવાદી (ટ્રમ્પ) સાથે કામ કરવાનું તમને કેવું લાગે છે? દેશને બરબાદ કરતી વખતે તમને કેવું લાગી રહ્યું છે? સ્પાઇસરે આ મહિલાને...

ટ્રમ્પ વહીવટી તંત્રમાં હેલ્થ કેરના ઉચ્ચ પદ માટે અમેરિકી સેનેટ દ્વારા અમેરિકન ભારતીય સીમા વર્માના નામને મંજૂરી મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા...

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તરીકે ફરજ બજાવી રહેલા ભારતીય મૂળના ૪૮ વર્ષીય પ્રીત ભરારાને ૧૧ માર્ચે તેમના પદેથી હાંકી...

અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની...

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન'...

અમેરિકામાં ભારતીયોને દેશ છોડીને જવા માટે વંશીય હુમલા અને ટિપ્પણીઓની ઘટમાળ અટકતી નથી. અમેરિકાના ઓહાયોમાં રહેતા ભારતીયોને દરરોજ જ અમેરિકામાંથી ભાગો, તમારા દેશ જાવો એવો દ્વેષ ખમવો પડી રહ્યો છે. ઘણા વખતથી અહીં રહેતા ભારતીયોને અનેક વખત એવા અનુભવ...

પોલીસને ૨૨ કરતાં વધુ વર્ષથી મૂંઝવી રહેલો કેસ આખરે ગત ૩ માર્ચે ૫૩ વર્ષીય ભારતીય અમેરિકી શંકર છગનભાઈ પટેલને પત્ની ઉષા પટેલની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી તરફ કોલોરાડોમાં...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિનો પહેલી માર્ચે અમલ કરવાની તરફેણ કરી હતી. આને કારણે ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે. ટ્રમ્પે...



to the free, weekly Gujarat Samachar email newsletter