H-1B, L-1 વિઝા રિન્યુઅલ ગાળો 540 દિવસ થયોઃ ભારતીયોને લાભ

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વીસીસ (USCIS) દ્વારા જણાવાયા અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ H-1B અને L-1 વિઝાધારકોના જીવનસાથીઓની વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળા મુદ્દે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ પરિવર્તન 13...

માબાપે ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડ્યો તો એઆઈ ચેટબોટે બાળકને તેમની હત્યા કરવા સલાહ આપી!

ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે 17 વર્ષના એક છોકરાને...

અમેરિકી સરકારે હવાઈ ટાપુ પાસે આવેલા દરિયાઈ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કર્યો છે. પાપાહાનુમોકુઆકી મરિન નેશનલ મોન્યુમેન્ટ એવું નામ ધરાવતો આ દરિયાઈ આરક્ષિત...

ભારત અને અમેરિકા વચ્ચેની બીજી વ્યૂહાત્મક અને કોમર્શિયલ મંત્રણા યોજવા ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, પાકિસ્તાન...

લેક પોવેલમાં એક માતા પોતાના બાળક સાથે હાઉસબોટની સવારીની મજા માણી રહી હતી કે અચાનક જ એનો બે વર્ષનો પુત્ર હાઉસબોટમાંથી સરકીને પાણીમાં પડી ગયો. ૩૫ વર્ષની ચેલ્સી રસેલે પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવી દીધું અને પાંચ મિનિટ સુધી એને પાણીના લેવલથી ઉપર...

યુએસની અનેક યુનિવર્સિટીઓમાં ગીતા એ અભ્યાસનો વિષય બન્યો છે. ન્યૂ જર્સીની સેટોન હોલ યુનિવર્સિટીમાં આ વિષય અનિવાર્ય બનાવ્યો છે. આ યુનિવર્સિટી ૧૮૫૬માં સ્થાપવામાં આવી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટી પૂર્ણપણે...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી તાજેતરમાં બ્રહ્મલીન થયા બાદ અમેરિકાના હરિભક્તોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની કિચન કેબિનેટમાં સ્થાન પામનાર મૂળ ગુજરાતી જય પટેલે તાજેતરમાં પ્રમુખસ્વામીને અંજલિ અર્પણકરી...

અમેરિકાના વિદેશ વિભાગના એક સિનિયર અધિકારીએ ૨૭મીએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે જે તણાવ છે તેના નિકાલ માટે મંત્રણાઓ જ કારગત ઉપાય છે. બંને દેશની સરકાર વાતચીતની પ્રક્રિયા આગળ ધપાવે તે જરૂરી છે. કાશ્મીર સમસ્યા વાતચીત દ્વારા...

અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પમાં મનોરોગી લક્ષણો નાઝી સરમુખત્યાર હિટલર કરતાં પણ વધારે જોવા મળે છે. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિએ કે ડેમોક્રેટિક...

અમેરિકન ટપાલ વિભાગે ત્યાં રહેતા ભારતીયને ખુશ કરતા આગામી દિવાળીને ધ્યાનમાં રાખી તહેવાર માટે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવાની જાહેરાત કરી છે. દિવાળીની ભેટ તરીકે...

અશદીપ કૌર નામની કિશોરી ત્રણ મહિના પહેલાં જ ન્યૂ યોર્કના ક્વિન્સમાં પહોંચી હતી અને પિતા સુખવિન્દરસિંહ તથા સાવકી માતા અર્જુન પરદાસ સાથે એપાર્ટમેન્ટમાં રહેતી...

ભારતીય અમેરિકન સાંસદ એમી બેરાના ૮૩ વર્ષીય પિતા બાબુલાલ બેરાને મની લોન્ડરિંગ સ્કીમ ચલાવવાના આરોપ હેઠળ એક વર્ષ અને એક દિવસની સજા થઈ છે. પોતાના પુત્રના કોંગ્રેસના...



to the free, weekly Gujarat Samachar email newsletter