અમેરિકન એરપોર્ટ પર ભારતીય મહિલાની આઠ કલાક અટકાયત

ભારતીય ઉદ્યોગસાહિસક, ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટ અને ‘ચાઈપાની’ના સ્થાપક શ્રુતિ ચતુર્વેદીને અમેરિકાના અલાસ્કા ખાતે એન્કરેજ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. પોતાની હેન્ડબેગમાં રહેલી પાવરબેન્ક એરપોર્ટ ઓથોરિટીને શંકાસ્પદ લાગતા તેને આઠ કલાક અટકાયતમાં રખાયા...

રાણા આતંકીઓને નિશાન-એ-હૈદર અપાવવા માગતો હતોઃ અમેરિકા

આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તહવ્વુર રાણાને લઈને એનઆઈએની...

એલિઝાબેથ ટેલરને તેના પતિ રિચાર્ડ બર્ટન દ્વારા ૪૦મી વર્ષગાંઠ પ્રસંગે ભેટમાં આપાયેલ 'તાજ મહાલ' હિરાનું £૫.૭ મિલિયનમાં હરાજી દ્વારા વેચાણ કરવા માંગતી કંપની 'ક્રિસ્ટીઝ' સામે...

બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter