પૂણેમાં ભારતમાં પ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ વિલા

સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થયેલા વીડિયોમાં પૂણેમાં સાકાર થયેલા દેશના પ્રથમ 3-ડી પ્રિન્ટેડ વિલાએ લોકોમાં ભારે રસ જગાવ્યો છે. 2,038 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ વિલાનું નિર્માણ પરંપરાગત બાંધકામ પદ્ધતિના સ્થાને ચોકસાઈપૂર્વકની ઓટોમેશન થ્રી-ડી કોન્ક્રીટ...

ટેનિસ બોલનું રિસાયકલિંગઃ વપરાયેલા બોલનો ઉપયોગ કરીને બનાવ્યું ફર્નિચર

ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી ખુરશીઓ અને બેન્ચ બનાવવા માટે જાણીતા છે.

જો કોઈ આપણને પૂછે કે સૌથી મોંઘી ગાયની કિંમત કેટલી? તો આપણે રૂપિયા 5 લાખ કે 10 લાખ કહીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઈ...

પંજાબના રોપડ જિલ્લાના પાંચ વર્ષના ટેણિયા તેગબીર સિંહે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલિમાન્જારો ચઢનાર એશિયાની સૌથી નાની ઉમરની વ્યક્તિ બનવાનો રેકોર્ડ...

પટણા આઈઆઇટીના 23 વર્ષીય તપાલા નાદામુનીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વિશ્વનું સૌથી નાનું વેક્યૂમ ક્લિનર બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સનું ટાઈટલ પાછું...

આપણે બધા હવે ફોલ્ડેબલ સ્ક્રીન ધરાવતા ફોનથી વાકેફ છીએ, પણ હવે ભવિષ્યમાં તમને એવા ડિવાઇસ જોવા મળી શકે છે જેને તમે કપડાં ઉપર સ્ટીકરની જેમ ચિપકાવીને આસાનીથી...

દર વર્ષે વિનાશક પૂરનો ભોગ બનતાં બિહારમાં એક એવું ઘર તૈયાર કરાયું છે, જે પુરની આપદા વેળા ડૂબવાને બદલે તરવા લાગે છે. વળી, આ મકાનની વિશેષતા એ છે કે તેને નકામી,...

ઉત્તરપ્રદેશના બિજનૌરમાં જલીલપુર વિસ્તારમાં રહેતા જુનૈદ સૈફી નામના એક યુવકે એક અનોખી મોડિફાઇડ બાઇક બનાવી છે, આ બાઇકની વિશેષતા એ છે તે લાકડામાંથી બનાવવામાં...

ઇથિયોપિયાના ટિગ્રે પ્રદેશમાં હોજેન ડિસ્ટ્રિક્ટમાં પથ્થરની એક જ વિશાળકાળ શિલાને કાપીને બનાવવામાં આવેલું (મોનોલિથિક) ચર્ચ છે અબુના યેમાતા ગુહ.

ન્યૂ યોર્કમાં ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટની લાઇબ્રેરીમાંથી મળી આવેલો ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હસ્તાક્ષરવાળા એક પત્રનું 39 લાખ ડોલર (આશરે રૂ. 32.7...

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter