વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોઈ પણ તાર કે દોરા વગર વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ વિકસાવ્યો છે. જેનું પહોળાઇ છે માત્ર 9.4 મિલીમીટર જ્યારે વજન 21 મિલીગ્રામ છે.

જિનેટિક એન્જિનિયરિંગની કમાલઃ10 હજાર વર્ષ પૂર્વે નામશેષ થયેલાં સફેદ વરુને સજીવન કર્યાં

આજે ધરતી પર વિહરતા જોવા મળતાં ગ્રે વરુ કરતાં કદમાં ઘણાં મોટા અને આશરે 10,000 હજાર વર્ષ પૂર્વે નામશેષ થઇ ગયેલાં ડિરે વુલ્વ્ઝ એટલે કે સફેદ વરુને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જિનેટિક એન્જિનિયરીંગ (જનીન ઇજનેરી) દ્વારા સજીવન કરાયાં...

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા...

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.

સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...

વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter