
ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....
અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોઈ પણ તાર કે દોરા વગર વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ વિકસાવ્યો છે. જેનું પહોળાઇ છે માત્ર 9.4 મિલીમીટર જ્યારે વજન 21 મિલીગ્રામ છે.
આજે ધરતી પર વિહરતા જોવા મળતાં ગ્રે વરુ કરતાં કદમાં ઘણાં મોટા અને આશરે 10,000 હજાર વર્ષ પૂર્વે નામશેષ થઇ ગયેલાં ડિરે વુલ્વ્ઝ એટલે કે સફેદ વરુને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જિનેટિક એન્જિનિયરીંગ (જનીન ઇજનેરી) દ્વારા સજીવન કરાયાં...
ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....
બિહારના માઉન્ટન મેન પર બનેલી ફિલ્મ ‘માંઝી’ને કારણે આજકાલ દશરથ માંઝી ભારતીયોમાં બહુ લોકપ્રિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાં પણ છે અને તેના...
આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો...
કેરળ રાજ્યના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સંપૂર્ણપણે સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટનું...
વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું...
યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા...
હિન્દુ ધર્મપરંપરામાં દીવડો પ્રગટાવવાનું આગવું મહત્ત્વ છે તેથી કોઇ પણ ધાર્મિક પ્રસંગે દીપ પ્રાગટ્યનું કોઇને આશ્ચર્ય હોય શકે નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં...
વધુ પડતું બોલ-બોલ કરવાની ટેવ ધરાવતા લોકોને ‘તેનું મોઢું તો બહુ મોટું છે’ એવું કહીને ઉતારી પાડવામાં આવે છે, પરંતુ દિનેશ ઉપાધ્યાયની વાત અલગ છે. મુંબઈના સબર્બ...
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાનું જોહાનિસબર્ગ પાસે આવેલું હોલિડે વિલા હવે જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકાયું છે. પહેલા મંડેલા પરિવાર...
યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬...