કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડ એકમાત્ર એવો પ્રદેશ છે જેણે બે રાષ્ટ્રપિતા આપ્યા છે. આમાંના એક છે ભારતના રાષ્ટ્રપિત મહાત્મા ગાંધી અને બીજા છે પાકિસ્તાનના ઘડવૈયા...

પાટનગરના સુપ્રસિદ્ધ નેશનલ મ્યુઝિયમમાં હૈદરાબાદના નિઝામના મૂલ્યવાન હીરા-ઝવેરાતનું પ્રદર્શન શરૂ થયું છે. નિઝામના ખજાનાની કેટલીક જ્વેલરી તો ૧૧ વર્ષના લાંબા...

દંપતીનું સુખી-સંપન્ન લગ્નજીવન નિહાળીને ઘણી વખત લોકોના મોંમાંથી શબ્દો સરી પડતા હોય છે કે ‘રબ ને બના દી જોડી’, પરંતુ હવે સમય બદલાયો છે. આગામી દિવસોમાં આ...

પંજાબમાં બટાલાના તલવંડી ઝિયુરાના ૬૬ વર્ષના બળવંતસિંહ દરરોજ ઘોડાની સાથે બે કિલોમીટરની રેસ લગાવે છે. શરીર એટલું ચુસ્તદુરસ્ત છે કે પોતાના ગામથી ૩૧ કિલોમીટર...

બ્રિટનમાં રહેતી એક મહિલાએ ૨૨ વર્ષ અગાઉ ૧૦ પાઉન્ડમાં નકલી હીરાની વીંટી ખરીદી હતી. આ ‘નકલી ડાયમંડ’એ તાજેતરમાં તેને છપ્પરફાડ કમાણી કરાવી દીધી છે. વાત એમ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter