કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

અમેરિકી મોડેલ આઇરિસ એપ્ફેલે ૯૭ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી મોટી મોડેલ મેનેજમેન્ટ કંપની આઇએમજી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. જિંદગના આ તબક્કે પણ કામ?! આઇરિસ...

પ્રચાર માટે દર વખતે નવા નવા કીમિયા વાપરતા ભાજપે આ વખતે લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી અને તેમના દ્વારા લાવવામાં આવેલી યોજનાઓની વોલ ક્લોક બનાવીને એનો...

બગાસું ખાતાં પતાસું મળ્યાની ઉક્તિ તો આપણે સહુએ અનેક વખત સાંભળી ચૂક્યા છીએ, પરંતુ આ વાત તો છીંક ખાતાં વીંટી મળ્યાની છે. વેસ્ટ યોર્કશરમાં રહેતી ૨૦ વર્ષની...

૧૯ વર્ષ પહેલા બ્રાઝિલના સાઓ પાઉલોમાં જન્મેલો ગેબ અત્યંત રેર કહેવાય એવો હેન્હર્ટ સિન્ડ્રોમ ધરાવતો હતો. એને કારણે ગર્ભમાં તેના બન્ને હાથ કે પગ વિકસ્યા જ...

ઈંગ્લેન્ડના ડેવન શહેરમાં રહેતા ૪૯ વર્ષના પાસ્કલ સેલિક નામના બહેન આગામી મહિને ધામધૂમથી લગ્ન કરવાના છે. આ લગ્નમાં મ્યુઝિક, નાચ-ગાન અને ભવ્ય ભોજનની વ્યવસ્થા...

બાળકોનું ભવિષ્ય સુધારવામાં માતા-પિતા બાદ ગુરુનું જ સ્થાન આવે છે. તેથી જ દરેક સમાજમાં ગુરુઓને સર્વોચ્ચ માન-સન્માન અપાય છે. આજે આપણે એક એવા શિક્ષિકા વિશે...

સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું...

છત્તીસગઢનાં એક મહિલા ત્રણ દસકાં પણ વધુ વર્ષોથી ભોજન લીધા વિના જીવી રહી છે અને છતાં સંપૂર્ણ સ્વસ્થ છે! કોરિયા જિલ્લાના બૈકુંઠપુરના બરદિયા ગામમાં રહેતાં...

તામિલનાડુ સહિતના દક્ષિણ ભારતમાં પોંગલ પર્વ દરમિયાન જલ્લીકટ્ટુ નામની આખલા દોડાવવાની પરંપરાગત રમત યોજાય છે. આ રમતમાં આખલાને ખુલ્લા છોડી દેવાય છે અને લોકોએ...

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter