કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

તમે કદી કલ્પના પણ કરી છે કે હાથીનો રંગ તપખીરી, ભૂખરો કે કાળો નહિ, પરંતુ આછો ગુલાબી હોઈ શકે? ધોળાં દૂધ જેવા, અથવા આલ્બીનો માણસની જેમ પણ હાથીનું બચ્ચું રંગહીન...

જાપાનમાં સૌથી પવિત્ર ગણાતા જીંગુ નામના ધાર્મિક સ્થળને દર 20 વર્ષે તોડીને નવું બનાવવાની પરંપરા છે. આ એક એવું ધાર્મિક સ્થળ છે જેને નવેસરથી બનાવવા માટે ખુદ...

દેશ હોય કે વિદેશ - કોઇ પણ વ્યક્તિ 60-62 વર્ષની વય આસપાસ નિવૃત થઇ જતી હોય છે, પરંતુ અમેરિકાનાં 72 વર્ષીય પામ ફ્લિન્ટની વાત અલગ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી...

જર્મનીના ઓક્સબર્ગ વિસ્તારમાં 1521માં બનેલી ફેગુરેઈ ગેટેડ કોલોનીને દુનિયાના સૌથી જૂના હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. અહીંની 57 ઈમારતોમાં 142 એપાર્ટમેન્ટ...

જાપાન અનોખા પ્રયોગો દ્વારા દુનિયાને અચંબામાં મૂકતું રહ્યું છે. જાપાનના વૈજ્ઞાનિકોએ ફરી એક વાર એવું કાર્ય કર્યું છે જેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જાપાની...

ગુનાખોરીની દુનિયાના અનેક માસ્ટરમાઈન્ડ છે પરંતુ, ધનીરામ મિત્તલ જેવા નહીં. સુપર નટવરલાલના નામે ઓળખાતા ધનીરામ પાસે કાનૂની સ્નાતકની ડિગ્રી અને હસ્તલેખનવિશ્લેષણ...

 લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય એવી ગુજરાતી કહેવત આપણે સહુએ સાંભળી છે, પણ આ ‘લાંબી’ અને ‘ટૂંકી’ વ્યક્તિની મુલાકાતે દુનિયાભરના અખબારોનું ધ્યાન...

વિશ્વનો સૌથી શાંત ઓરડો ખરેખર કેટલો ‘શાંત’ હોય શકે? આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલો. આ રૂમમાં પ્રવેશનાર હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સાંભળી શકે છે. આ ખંડ યુએસના...

આ ધરતી પર એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાની અદભુત કલાના માધ્યમથી સહુ કોઇને મંત્રમુગ્ધ કરી દે છે. બેલારુસનો ઈવાન કાર્પિત્સ્કાય એક એવો જ કલાકાર છે જેણે પોતાની...

દુનિયા આખી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે અને એકમેકના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ નેધરલેન્ડ્સમાં આ પૂર્વે જ એક દંપતીએ 70 વર્ષના પ્રેમનો અંત...



to the free, weekly Gujarat Samachar email newsletter