કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

વૈશ્વિક અસ્થિરતાના માહોલના પગલે હાલ હીરાની માંગ ધીમી પડી છે ત્યારે સુરતના હીરા વેપારીઓ એક્સક્લુઝિવ હીરાને કટ એન્ડ પોલિશ્ડ કરી રહ્યાં છે. સુરતની હરેકૃષ્ણ...

પશ્ચિમ બંગાળમાં ટ્રામ સર્વિસને 150 વર્ષ પૂરા થયા છે તે સાથે જ દુર્ગાપૂજા શરૂ થઇ છે. આ બન્ને પ્રસંગની સહિયારી ઉજવણી માટે ટ્રામને દુર્ગાપૂજા થીમ સાથે શણગારાઇ...

સમગ્ર વિશ્વમાં કોઇ પણ પ્રકારના વિક્રમની વાત આવે ત્યારે ગિનીસ બુકમાં જે લખાયેલું - નોંધાયેલું હોય એ ફાઈનલ મનાય છે. આવી ગિનીસ બુકની વર્ષ 2024 માટેની આવૃત્તિ...

ગુજરાત કે ગુજરાતી આવે એટલે પહેલાં વેપાર-વણજની વાત યાદ આવે. ગુજરાતીઓને પ્રિય બાબતોની યાદી તૈયાર થાય તો એડવેન્ચર કે સાહસ નીચલા ક્રમે આવે તેવી સામાન્ય માન્યતા...

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક વિયરેબલ પેચ તૈયાર કર્યું છે. આ પેચ માનવ શરીરના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે. આ પેચ એ રીતે...

તેલંગણના એક વણકરે એવી અનોખી સાડી બનાવી છે, જેને તમે થોડી થોડી વારે રંગ બદલતા કાચીંડા સાથે સરખાવી શકે. રેશમમાંથી વણાયેલી આ સાડીનો રંગ અલગ અલગ શેડ્સ સાથે...

મેઘરાજાની પધરામણીએ ચોમાસાએ કેરળના કોટ્ટાયમ જિલ્લાના મલારીક્કલ ગામને અદભુત સુંદરતા બક્ષી છે. ડાંગરની ખેતી પછી વરસાદના દિવસોમાં ખેતર તળાવમાં ફેરવાઈ જાય છે...

ફિનલેન્ડ ડિજિટલ પાર્સપોર્ટ લોન્ચ કરનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બની ગયો છે. ડિજિટલ પાર્સપોર્ટ વાસ્તવમાં મોબાઈલ એપ્લિકેશન છે, જે પ્રવાસીને તેના સ્માર્ટફોન પર...

‘નાસા’ની તસવીરોને દર્શાવનારું આર્ટ ઇન્સ્ટોલેશન ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ ફરી એક વખત આપણા યુકેના ડર્બી શહેરના મુખ્ય ચર્ચ ‘ડર્બી કેથેડ્રલ’માં આવી પહોંચ્યું છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter