42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

યુએસસ્થિત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ 9 વર્ષીય સામેધા સક્સેનાને વિશ્વના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાંની એક ગણાવી તેની બહુમુખી પ્રતિભાની સરાહના કરી છે. સામેધાએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વસ્ત્રોના કારણે ઘણી વાર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ એવું જ બન્યું છે. વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર...

કેરળના કોઝિકોડમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલ માતાપિતા બનવાના છે. વીતેલા ત્રણ વર્ષથી સાથે રહેતાં જહાદ અને જિયા પાવલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે,...

ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે તેની નવી આવૃત્તિમાં હિંદીના કેટલાક પ્રચલિત શબ્દોનો સમાવેશ કરે છે. ખાસ કરીને ભારતમાં હિંદી અને ઇંગ્લિશ બંને ભાષાના લોકો દ્વારા...

બિહારમાં ધોરણ - ૧૨ના એક એક્ઝામિનેશન સેન્ટર પર તેનો જ્યાં નંબર આવ્યો હતો ત્યાં 500 છોકરીઓ વચ્ચે પોતે એકમાત્ર છોકરો હોવાનું માલૂમ પડતા બેભાન થઈને ઢળી પડ્યો...

સ્વિત્ઝર્લેન્ડની બેકર નતાશા કોલિન કિમે દુનિયાની સૌથી મોટી પહેરી શકાય તેવી કેક ડ્રેસ બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ ભારતીય રોટલી બનાવતા જોવા મળી રહ્યા છે. બિલિયોનેર ગેટ્સ કહે છે કે તેમણે શેફ ઈટન...

પૂર્વ યુગાન્ડાના બૂટાલેજા ડિસ્ટ્રિક્ટના અંતરિયાળ ગામ બુગિસાના 68 વર્ષીય રહેવાસી મુસા હાસાહ્યા કાસેરાએ 102 બાળકોના પિતા બન્યા પછી હવે કહ્યું છે કે બસ, બહુ...

દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર તાલુકાના ઝઘડિયા નજીક આવેલા રાણીપુરા ગામે યોજાયેલા લગ્નપ્રસંગે આમંત્રિત મહેમાનો આશ્ચર્યચકિત કરી દે દેવી ઘટનાના સાક્ષી બન્યા. 

ઘાનાનો સુલેમાન અબ્દુલ સમીદ આઉચેના નામે વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિનો વિક્રમ નોંધાય તે દિવસો દૂર નથી. વધુ પડતી ઊંચાઇને કારણે હેરાન-પરેશાન સુલેમાન દર મહિને...



to the free, weekly Gujarat Samachar email newsletter