42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર બનાવવા માટેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે ભગવાન રામની જે મૂર્તિ બનાવવામાં આવનારી છે તે કોઈ સામાન્ય...

ભિખારી પાસેથી રૂપિયા બે-પાચ લાખ રૂપિયાની રકમ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ એક મહિલા ભિખારી પાસેથી તો લકઝરી કાર સહિત મોટી માત્રામાં રોકડ મળી...

‘ઇસ થપ્પડ કી ગુંજ તુમ્હેં મરતે દમ તક સુનાઈ દેગી...’ ફિલ્મ ‘કર્મા’નો આ ડાયલોગ મોટા ભાગના લોકોએ સાંભળ્યો હશે, પણ અહીં એવી થપ્પડની વાત છે જેની સ્પર્ધા યુરોપિયન...

સુખ અને દુઃખ જોડે જોડે હોય છે તે જ રીતે અભિશાપ અને આશીર્વાદ પણ ઘણી વખત જોડે-જોડે ચાલતા હોય છે. વિશ્વમાં દરેક વ્યક્તિની ઈચ્છા સારી ઊંચાઈ મેળવવાની હોય છે....

આધુનિક યુગના દાદી અને પૌત્રની આ વાત છે, જેમાં પૌત્ર બ્રાડ રાયને 92 વર્ષના દાદી જોયને અંતરિયાળ અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક સહિત દેશના 63માંથી 62 નેશનલ...

શ્રીપદ્મનાભસ્વામી મંદિરની માતબર સંપત્તિની ચર્ચા વચ્ચે કેરળના ગુરુવાયૂર મંદિરની સંપત્તિની જાણકારી આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી હતી. આ માહિતી અનુસાર, ગુરુવાયૂર...

અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજો ડોલરની સંપત્તિ ધરાવે છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ બિલિયન ડોલરની છે. અનેક એવોર્ડ અને...

દેશ કોઇ પણ હોય રસ્તાઓ પરના ખાડાના લીધે પરેશાની દરેક વ્યક્તિને થાય છે. આવા ખાડાઓ અનેકવાર ગંભીર અકસ્માતનું કારણ પણ બનતા હોય છે. જોકે યુરોપમાં આ સમસ્યાને...

કોઇ વૃક્ષની ડાળીઓ પર લટકતા આ વાંદરાના મુખૌટા નથી, પરંતુ વાંદરાના ચહેરા જેવો આકાર ધરાવતા દુર્લભ ઓર્કિડ છે. કેટલાક લોકોને જોકે આવા ફૂલનું અસ્તિત્વ હોવાની...

દુનિયાનું સૌથી લાંબું પેસેન્જર રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરતું મૂક્યું છે. ફાઇવ સ્ટાર હોટેલ જેવા આ ક્રૂઝનું માર્ચ-2024 સુધીનું...



to the free, weekly Gujarat Samachar email newsletter