42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જાણીતી ઉક્તિ છે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... તમને કે મને આ ઉક્તિમાં ભરોસો પડે કે નહીં, પણ કેરળના ચિત્રકાર મોહમ્મદ બાવાને તો આનો જાત અનુભવ...

દેશના ભાગલાનું અને પોતાનું ઘર છૂટ્યાનું દર્દ 75 વર્ષ સુધી હૈયે રાખ્યા બાદ 92 વર્ષનાં રીના છિબ્બર આખરે પાકિસ્તાનના રાવલપિંડી પહોંચ્યાં. પળ વારમાં બધી યાદો...

ભારતમાં અને હિન્દુ પરિવારોમાં ગાય પૂજનીય ગણાય છે, અને આથી જ કાઉ પરેડ ફેસ્ટિવલ તહેવાર જોઈને એમ જ લાગે કે આ ભારતનો જ તહેવાર હશે, પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ...

બ્રિટનના કોર્નવોલમાં વિશ્વનું સૌથી મોંઘું કે ખર્ચાળ પાઈનેપલ ઉગાડવામાં આવ્યું છે જેની એક સ્લાઈસની કિંમત 1000 પાઉન્ડમાં પડે છે. વિશ્વમાં આ પાઈનેપલ સૌથી મોંઘા...

શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...

ઈટનના માત્ર સાત વર્ષના રુપર્ટ બ્રૂકે અપ્રતિમ સાહસ દાખવી સાઈકલ પર લંડનથી પેરિસ 200 માઈલનું અંતર કાપનારો સૌથી નાની વયનો સાઈકલવીર બન્યો છે. તેણે પિતાની યાદમાં...

દાયકાઓ સુધી બ્રિટિશ સરકારના રાજમાં ધૂળ ખાતા પડી રહેલા એક વિન્ટેજ સ્ટીમ રોલરને મ્યુઝિયમમાં સાચવવામાં આવી રહ્યું છે. આ સ્ટીમ રોલર બ્રિટનના લીડ્સ ખાતેની જ્હોન...

અત્‍યાર સુધી આપણે એ, બી, ઓ અને એબી ચાર પ્રકારના બ્‍લડ ગ્રૂપ વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્‍લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્‍યંત દુર્લભ છે. આ બ્‍લડ...

બ્રિટનની રહેવાસી લીહ શુટકેવેર ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકી છે. જોકે આજકાલ તે એક નવીન ચેલેન્જને કારણે અખબારોમાં ચમકી છે. તેણે આમ આદમી જે ભોજન એક અઠવાડિયામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter