42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

અંબરડેલ નગરની આ નયનરમ્ય તસવીર જૂઓ... મન મોહી ગયું ને! વર્ષ 1890ના સમયગાળાનું બેકગ્રાઉન્ડ ધરાવતા અંબરડેલ નગરની આ પ્રતિકૃતિ 63 વર્ષની ભારે મહેનતને અંતે તૈયાર...

 મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોક 91 વર્ષની વયે મોડેલ અને અભિનેત્રી પત્ની જેરી હોલ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ તેમના ચોથા છૂટાછેડા હશે. બંને પોતાના...

તેમનું નામ છે આઇરિસ ડેવિસ. ઉંમર છે 75 વર્ષ અને કામ કરે છે પર્સનલ ટ્રેનર તરીકે. તેઓ ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યાં છે અને ઉંમરે સતત...

મધ્ય પ્રદેશના બુંદેલખંડમાં આવેલા નિવાડી જિલ્લામાં હાથીવર ખિરક નામનું એક ગામ છે. આ ગામની વિશેષતા એ છે કે અહીં છેલ્લાં 39 વર્ષમાં એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ...

 સ્ત્રી અને પુરુષોમાં સેક્સનું બંધારણ નિશ્ચિત કરતી બે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રની જોડી હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. મોટા ભાગના...



to the free, weekly Gujarat Samachar email newsletter