42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

અમેરિકાના વિજ્ઞાનીઓનો દાવો છે કે અવકાશમાં કોઈ બુદ્ધિશાળી એલિયન સભ્યતા હોવાના પાક્કા પુરાવા મળ્યા છે. અવકાશમાંથી મળેલા ૨.૬૬ કરોડથી વધુ સિગ્નલના આધારે આ...

અમદાવાદ શહેરના ટેણિયાએ વિક્રમજનક સિદ્ધિ પોતાના નામે કરી છે. સાત વર્ષથી પણ નાની વયનો અર્હમ તલસાણિયા વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર પ્રોગ્રામર બન્યો છે....

અમેરિકાના ટેક્સાસમાં શિક્ષિકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ‘મિસિસ વ્હાઇટ’ નામથી પ્રચલિત આ શિક્ષિકા માટે વિદ્યાર્થીઓ ‘ટીચર ઓફ ધ યર’ એવોર્ડની...

હિન્દી ફિલ્મની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વિકમાં પૌરાણિક ગ્રીક સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાની ભૂમિકા અદા કરી હતી. આ માટે તેણે સોનામાંથી તૈયાર થયેલો મોંઘોદાટ...

અમેરિકામાં પ્રમુખપદના ચૂંટણી પરિણામોની ઉત્સુક્તાભેર સાથે રાહ જોવાઇ રહી હતી ત્યારે બીજી તરફ રેબિટ હટ નામના એક નાનકડા નગરમાં યોજાઇ ગયેલી મેયરપદની ચૂંટણીમાં...

અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ જાહેર કર્યું છે કે ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી છે. આ જળભંડાર એટલો વધારે છે...

બાર ટેઇલ્ડ ગોડવિટ નામના પક્ષીએ અલાસ્કાથી ન્યૂઝીલેન્ડ સુધીનો ૭૫૦૦ માઇલનો નોનસ્ટોપ પ્રવાસ કરીને ઋતુપ્રવાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. બાર ટેઇલ્ડ ગોડવિટે...

વ્યક્તિ મોટા ગજાની હોય કે આમ આદમી હોય, દારૂ પીધા બાદ હેંગઓવરની સમસ્યા દરેક માટે સામાન્ય છે. આ બાબતને જ ધ્યાનમાં રાખીને ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં એક...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...



to the free, weekly Gujarat Samachar email newsletter