ગુજરાતીમાં કહેવત છે કે ‘પ્રેમ ના જુએ જાત- કજાત’ અને ચેશાયરના વોરિંગ્ટનના ૬૫ વર્ષના ક્લાઈવ બ્લન્ડેન અને ૭૭ વર્ષના બ્રેન્ડાએ આ કહેવતને સાચી પુરવાર કરી છે....
કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.
કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.
ગુજરાતીમાં કહેવત છે કે ‘પ્રેમ ના જુએ જાત- કજાત’ અને ચેશાયરના વોરિંગ્ટનના ૬૫ વર્ષના ક્લાઈવ બ્લન્ડેન અને ૭૭ વર્ષના બ્રેન્ડાએ આ કહેવતને સાચી પુરવાર કરી છે....
જેના ઝેરનો અંશ માત્ર માણસને મોતના મુખમાં ધકેલી દેવા માટે પૂરતો છે તેવા કોબ્રા સાપનું નામ સાંભળતા જ ભલભલાના રુંવાડા ઉભા થઇ જાય છે. મહારાષ્ટ્રના શેતફલ ગામના...
જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા...
ભારતમાં પહેલી વાર સમાનતાની વાત કરનારા સંત રામાનુજાચાર્ય સ્વામીનું તેલંગણમાં ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે. મંદિર ૪૫ એકરના વિશાળ વિસ્તારમાં બની રહ્યું છે...
ભારતમાં અત્યારે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવો મહિનો ચાલી રહ્યાો છે. શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધકાર્ય સાથે પિતૃતર્પણ થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયામાં પણ દર વર્ષે...
આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર...
કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી તેમ કહેવાય છે પરંતુ, આ માનવીના તરંગો પણ વિચિત્ર પ્રકારના હોય છે. અત્યારે ટેટુનો વાવર છે ત્યારે જર્મનીના એક ૩૯ વર્ષીય...
ચીનથી આવેલા કોરોનાએ આ પાંચેક મહિનામાં માણસને કેટલો બદલી નાખ્યો. જંગલી થોરીઆ ઉપર ઉગતાં ઝીણાં લાલ ફૂલો ખરબચડા દડા ઉપર ઉગ્યાં હોય એવો આ કોરોનાએ વિશ્વભરમાં...
ઈક્વાડોરના દંપતીએ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી હોવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ બન્નેની વયનો સરવાળો ૨૧૫ વર્ષ થાય છે. પતિ જુલિયોની વય ૧૧૦ વર્ષ છે અને...
તાઈવાનના સિન્ચુ શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એક બહુ જ વિચિત્ર ઘટના બની હતી. એક વિરાટ પતંગની પૂંછડી પતંગોત્સવ જોવા આવેલી ત્રણ વર્ષની બાળકીના...