42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ...

ગર્લ ગાઈડ્સના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૨૦૧૦માં જારી કરાયેલા માત્ર ૫૦pના સિક્કાનું Ebay પર £૪૦૦માં વેચાણ થયું છે. સામાન્યપણે ચાર પાઉન્ડ સુધીની કિંમત મેળવી...

સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું...

આપણે ગદર્ભ શબ્દનો ઉપયોગ ભલે કોઇકને ચિડાવવા માટે કે કોઇકને નીચું દેખાડવા માટે કરતા હોઇએ છીએ, પરંતુ ગદર્ભની ઉપયોગિતા પણ કોઇનાથી છૂપી નથી. આજ સુધી આપણે ગાય-ભેંસના...

વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે ત્યાં ત્યાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કોરોનાના કારણે ચમકદમક ભલે ઝાંખી પડી હોય, શ્રદ્ધાળુઓના ઉમંગઉત્સાહમાં...

વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો જ છે સાથોસાથ સૂકુંભઠ્ઠ રણ પણ હરિયાળું બનવાનું શરૂ થઇ ગયું છે... આ તારણ છે ‘ઇસરો’ના નિવૃત વૈજ્ઞાનિક ડો....

કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુનો આંક પણ ઊંચો જઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં રોડોલ્ફો ગોમેઝે પૂંઠામાંથી...

કર્ણાટકનાં કોપ્પલમાં રહેતા ૫૭ વર્ષીય શ્રીનિવાસ ગુપ્તાએ તેમના બંગલોના વાસ્તુ પ્રસંગે પત્ની માધવી ગુપ્તાની મીણની પ્રતિમા તૈયાર કરાવી છે. 

દક્ષિણ નવસારીના આલીપોર ગામના યુવાનોને વારસામાં જમીન-જાયદાદ સાથે જૈન મંદિરની રખેવાળી એટલે કે દેરાસરની સેવાની જવાબદારી પણ મળી છે. આજે ત્રણ પેઢીથી આ ગામના...



to the free, weekly Gujarat Samachar email newsletter