42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જાપાને જગતનું સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યુટર ‘ફુગાકુ’ તૈયાર કર્યું છે. અમેરિકન સંસ્થા ટોપ-૫૦૦ જાહેર કરેલા જગતના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર્સના લિસ્ટમાં ‘ફુગાકુ’ને...

અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે તેના બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા...

હેરોઈન જેવા નશીલા ડ્રગના બંધાણી બની ચૂકેલા જેમ્સ બોવનને તેની લત છોડાવવામાં મદદરૂપ થવાની સાથે તેને બેસ્ટસેલર સાબિત થયેલા પુસ્તકોની શ્રેણી લખવાની પ્રેરણા...

ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચંદ્રનો સંપૂર્ણ ભૂસ્તરીય નક્શો તૈયાર કરાયો છે. ભૌગોલિક સ્થિતિને આધારે ઊમેરાયેલા રંગોને કારણે આ નક્શો કોઈ ચિત્રકારની અદ્ભૂત કલાકૃતિ...

તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે, તળાવનું પાણી પણ કાચિંડાની જેમ રંગ બદલી શકે છે? આ સવાલ જરૂરથી તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે, વડોદરા નજીકના ભાયલીમાં...

ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. ૩ મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની...

જન્મ આપનારા માતાપિતાની ક્રુરતાના પરિણામે બંને પગ કાપી નાખવા પડ્યા છે તેવા પાંચ વર્ષના વિદ્યાર્થી ટોની હજેલે તેનું જીવન બચાવનારી NHS હોસ્પિટલ માટે ૪૪૦,૦૦૦...

લેટિન અમેરિકન દેશ મેક્સિકોના સાન્તા લુસિયામાં નવા એરપોર્ટના  નિર્માણ માટે જમીનમાં ખોદકામ શરૂ કર્યું તો ૧૫,૦૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા મહાકાય હાથીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter