કેન્યા અને IMF નવી ધીરાણ સમજૂતી કરશે

કેન્યા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વર્તમાન ધીરાણ કાર્યક્રમને રદ કરી નવી સમજૂતી કરવાની ચર્ચા હાથ ધરશે. ભારે સરકારી ખર્ચાના કારણે કેન્યા દેવાંની પુનઃચૂકવણીઓને પહોંચી વળી શકતું નથી. આથી તેને નાણાભંડોળ પાસેથી નાણાસહાય સતત મળતી રહે તેવી ઈચ્છા...

મહાત્મા ગાંધીના દસ્તાવેજો અને વસ્ત્રોની દક્ષિણ આફ્રિકન ટ્રસ્ટ દ્વારા ભારતને સોંપણી

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના ટ્રસ્ટ દ્વારા ભારતના નેશનલ ગાંધી મ્યુઝિયમને સોંપવામાં આવી છે. ગાંધીજી 1893માં દક્ષિણ...

સાઉથ ઈથિયોપિયાના અંતરિયાળ કેન્ચો શાચા ગોઝ્ડી ડિસ્ટ્રિક્ટના ગોફા ઝોન વિસ્તારમાં રવિવારે ભારે વરસાદ પછી 22 જુલાઈ સોમવારે વિનાશક ભૂસ્ખલનો થતાં 257 લોકોના...

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાઈરોબીમાં જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવા પેસેન્જર ટર્મિનલ અને બીજા રનવેના...

સામાન્ય રીતે વાઘ અને ચિત્તાથી વિપરીત સિંહ પાણીમાં તરવા માટે જાણીતા નથી પરંતુ, યુગાન્ડામાં જેકોબ અને ટિબુ નામના સિંહ ભાઈઓએ તેમની પ્રજાતિ માટે સૌથી લાંબુ...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પ્રતિબંધિત સરકારવિરોધી રેલીમાં ભાગ લેવા બદલ સંખ્યાબંધ દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. પડોશી દેશ કેન્યામાં એક મહિનાથી ચાલતા સરકારવિરોધી...

સાઉથ આફ્રિકાની આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (ANC)એ સોમવારે દેશના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની સંસદીય ચૂંટણીમાં વિરોધી પાર્ટીને મદદ કરવા બદલ પક્ષમાંથી...

વર્ષ 2022- 24ના ગાળામાં 42 સ્ત્રીની હત્યા અને મૃતદેહને ક્ષતવિક્ષત કરવાના ગુનાની કથિત કબૂલાત કરનારા 33 વર્ષીય આરોપી કોલિન્સ જુમાઈસી ખાલુશાને 30 દિવસ કસ્ટડીમાં...

યુગાન્ડામાં સરકારવિરોધી વિપક્ષી દેખાવો અને વિરોધ અગાઉ લશ્કરી દળો અને પોલીસે સાવચેતીના પગલા તરીકે દેશના મુખ્ય વિરોધ પક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ના...

રવાન્ડાના પ્રેસિડેન્ટ પોલ કાગામે 99.18 ટકા મત સાથે ફરી ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત નેશનલ ઈલેક્ટોરલ કમિશને કરી છે આ સાથે તેઓ પ્રમુખપદે લગભગ પા સદી પહોંચવાની...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જાહેર કરેલી નવી કેબિનેટમાં મોટા ભાગના જૂના મંત્રીઓને સ્થાન અપાયું છે. પ્રેસિડેન્ટે યુવા દેખાવકારોને શાંત પાડવા ગત સપ્તાહે જ કેબિનેટ વિખેરી નાખી હતી. પ્રમુખે 11 મંત્રીઓ નિયુક્ત કર્યા હતા જેમાંથી 6 મંત્રી અગાઉની...

પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ અમેરિકી સખાવતી સંસ્થા ફોર્ડ ફાઉન્ડેશન સામે કેન્યામાં હિંસા અને અરાજકતા ફેલાવનારાને સ્પોન્સર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો પરંતુ, કોઈ પૂરાવા રજૂ કર્યા નથી. જોકે, ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેઓ દેખાવો કે વિરોધને ફંડિંગ કે...



to the free, weekly Gujarat Samachar email newsletter