વનતારાને પ્રાણીઓની નિકાસ સામે દ. આફ્રિકન સંસ્થાએ ચિંતા દર્શાવી

સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર ચિંતા દર્શાવવા સાથે પ્રાણીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય સંદર્ભે સ્વતંત્ર વૈજ્ઞાનિક તપાસ માટેની...

લંડનમાં યુગાન્ડાના હાઈ કમિશન દ્વારા રાષ્ટ્રસંસ્કૃતિ અને ટુરિઝમને પ્રોત્સાહન

લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 5 ફેબ્રુઆરી 2025ના દિવસે યુગાન્ડાના સમૃદ્ધ વારસાની ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સંગીત અને નૃત્યના માધ્યમ થકી યુગાન્ડાની કળા, હસ્તકૌશલ્ય, ફેશન અને પ્રતિભાને પ્રદર્શિત કરાઈ હતી. યુગાન્ડાના ચમત્કારી...

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter