કેમી બેડનોકે મૂળ દેશની ટીકા કરવાથી નાઈજિરિયન સરકાર નારાજ

કન્ઝર્વેટિવ લીડર કેમી બેડનોકે તેનો જ્યાં ઉછેર થયો છે તે નાઈજિરિયાની ટીકા કરવાથી નાઈજિરિયન વાઈસ પ્રેસિડેન્ટ કાશિમ શેટ્ટિમા ભારે નારાજ થયા હતા. માઈગ્રેશન વિશે ભાષણ કરતા તેમણે કહ્યું હતું કે બેડનોક તેમના મૂળ દેશનું ભારે નીચાજોણું કરી રહેલ છે.

ક્રિસમસ બેલે ‘ધ નટક્રેકર’નું અનોખું પરફોર્મન્સ

ડાન્સ સેન્ટર કેન્યા દ્વારા કેન્યાની રાજધાની નાઈરોબીમાં કેન્યા નેશનલ થીએટર ખાતે અનોખા પરફોર્મન્સ સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ક્રિસમસ બેલે ‘ધ નટક્રેકર’ને પહેલીવાર 1982માં પાયોત્ર ઈલિચ ચાઈકોવસ્કી દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા...



to the free, weekly Gujarat Samachar email newsletter