નાદુરસ્ત કિઝા બેસિગ્યેની મિલિટરી ટ્રાયલ નહિ થાય

યુગાન્ડાએ વિપક્ષના અગ્રણી નેતા કિઝા બેસિગ્યેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી મિલિયરી ટ્રાયલ યોજવાની વિવાદાસ્પદ યોજના પડતી મૂકી છે. કિઝા બેસિગ્યે સામેનો કેસ હવે સિવિલિયન કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. કમ્પાલામાં નવેમ્બર મહિનાથી મહત્તમ સુરક્ષા સાથેની...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો આભાર માનતા શ્વેત સાઉથ આફ્રિકનો

સાઉથ આફ્રિકાના સેંકડો શ્વેત આફ્રિકનો તેમની જ સરકાર દ્વારા વંશીય ભેદભાવનો શિકાર બની રહ્યા હોવાના દાવા સાથે પ્રીટોરીઆમાં યુએસ એમ્બેસી સમક્ષ એકઠાં થયા હતા. તેમણે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા પોસ્ટરો લહેરાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની...

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter