બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...
બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...
કેન્યાની હોસ્પિટલોની બ્લડ બેંકોમાં લોહીનો જથ્થો ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી ત્યાં રકત અંગે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. કોવિડ મહામારીને લીધે ડોનરો પણ ગભરાતા હોવાથી પરિસ્થિતિ વધુ કથળી છે. મોટાભાગના બ્લડ ડોનરો સ્કૂલો અને કોલેજોના છે અને કોવિડને લીધે...
યુગાન્ડા પાર્લામેન્ટના સ્પીકર રેબેકા કડાગાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની અપૂરતી સહાય વચ્ચે યુગાન્ડામાં જે ઝડપે શરણાર્થીઓ આવે છે તે જોતાં યુગાન્ડા ભારે દેવાની પરિસ્થિતિમાં મૂકાઈ જશે. તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે મોટા પ્રમાણમાં...
આફ્રિકન દેશોમાં ફિલ્મનિર્માણ ‘વ્હાઈટ સેવિયર્સ’ના જૂના અભિગમ સાથેનું હોવાથી કોમિક રિલીફ દ્વારા એડ શીરેન અથવા સ્ટેસી ડૂલી જેવી સેલિબ્રિટઝને પ્રમોશનલ ફિલ્મ્સના નિર્માણ માટે આફ્રિકન દેશોમાં મોકલવાનું બંધ કરવા નિર્ણય લેવાયો હતો. રેડ નોઝ ડે ફંડ રેઈઝિંગ...
વેસ્ટમિન્સ્ટર કોર્ટે ૨૬ ઓક્ટોબરે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યાર સુધીમાં આ સાતમી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવાઈ છે. ભારતમાં પંજાબ...
કેન્યા સરકારે ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, તાજેતરમાં આ પ્રતિબંધનો ભંગ કરવા...
સરકાર ડ્રાઈવિંગ કરતી વખતે હાથમાં મોબાઈલ રાખીને તેનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવા મુદ્દે કાયદામાં સુધારા લાવી રહી છે. વાહન હંકારતી વેળાએ મોબાઈલનો ઉપયોગ કરનાર...
સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...
WTO નું નેતૃત્વ પ્રથમ વખત મહિલા હસ્તકઃ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું નેતૃત્વ મહિલા સંભાળશે. આ વર્ષે WTOના આગામી ડાયરેક્ટર – જનરલની પસંદગીમાં બે મહિલા ઉમેદવારો પર અટકી છે. તેમાં નાઈજીરિયાના ન્ગોઝી ઓકોન્જો-ઈવીલા...