નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

ભારત નવી યાત્રાએ નીકળ્યું છે અને અમારું લક્ષ્ય છે વિકસિત ભારતઃ વડાપ્રઘાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...

ઈદી અમીનની સરકારે ૧૯૭૨માં પડાવી લીધેલી એશિયનોની પ્રોપર્ટીના માલિકો સંદર્ભે પાર્લામેન્ટે કાર્યવાહી આરંભી છે. મસાકા શહેરમાં આવી પ્રોપર્ટીઓ ૭૩ લોકોના કબજામાં છે. આ તમામને પાર્લામેન્ટની કમિટી ઓન સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈઝ COSASE સમક્ષ...

એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મગોહાએ નીમેલી ડો. સારા રુટોના અધ્યક્ષપદ હેઠળની કમિટીની ભલામણોનો સરકાર સ્વીકાર કરશે તો આગામી ૧૯ ઓક્ટોબરથી સ્કૂલો શરૂ થશે અને સ્ટાન્ડર્ડ ૮ તથા ફોર્મ ૪ના લર્નર્સ રાષ્ટ્રીય પરીક્ષામાં બેસી શકશે.

• Time 100 યાદીમાં આફ્રિકાના ટોની એલુમેલુને સ્થાનટાઈમ મેગેઝિને વર્ષ વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની ૨૦૨૦ની Time 100 યાદીમાં આફ્રિકાના અગ્રણી ઈન્વેસ્ટર અને દાતા ટોની ઓ એલુમેલુને સ્થાન આપ્યું છે. આ યાદીમાં સ્થાન માટે વ્યક્તિઓની સક્રિયતા, ઈનોવેશન...

દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી. વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮...

                                             • યુગાન્ડાના ટુરિઝમ ક્ષેત્રને ઈયુની સહાયયુરોપિયન યુનિયનને લીધે યુગાન્ડાના ટુરિઝમ ક્ષેત્રને ૬ મિલિયન યુરો (UGX ૨૬ બિલિયન)ની સહાય મળી છે. આ ફંડિંગથી કોરોના વાઈરસની કટોકટીને લીધે સૌથી વધુ અસર પામેલા...

નોર્થ-ઈસ્ટ યુગાન્ડાના મોરોટોની સિંગિલા જેલમાંથી ૨૦૦થી વધુ કેદી ભાગી જતાં શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુરક્ષા દળોએ તેમને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સુરક્ષા દળો તેમને શોધી ન શકે તે માટે તેઓ કેદીના પીળા યુનિફોર્મ કાઢીને નગ્ન હાલતમાં નાસી...

કેન્યાની નેરોક કાઉન્ટીના ઓલોરીટ્ટો ગામના ઈમાનુએલ ઓલે તુએરેને ખતમ કરી વારસો મેળવવાની લાલચમાં તેના સગા પુત્ર અને ભાઈએ છ વર્ષ સુધી એક મકાનમાં પૂરી રાક્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભારે તકલીફો છતાં, તેઓ આજ સુધી જીવિત રહ્યા તે પણ ભગવાનની કૃપાને જ...

                                       • ત્રણ આફ્રિકન WTOના ટોચના હોદ્દાની સ્પર્ધામાવર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના ચીફ રોબર્ટો એઝેવેડોએ ગત ૩૧ ઓગસ્ટે હોદ્દા પરથી રાજીનામુ આપ્યા પછી આ સંસ્થા સુકાની વિના વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ હોદ્દા...

૬૧ વર્ષીય કન્ઝર્વેટિવ બેરોનેસ સંદીપ વર્મા પર તેમની પારિવારિક કંપની નેક્સસ ગ્રીન દ્વારા યુગાન્ડાની સરકારને સોલાર પાવરના ઉપકરણો પૂરા પાડવા ૮૮ મિલિયન પાઉન્ડની...



to the free, weekly Gujarat Samachar email newsletter