ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...
આફ્રિકી દેશ નાઇજીરિયાના પાટનગર અબુજામાં રવિવારે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ બોલા અહમદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રેટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’થી નવાજ્યા હતા.
ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ...
કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...
અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...
બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...
દક્ષિણ આફ્રિકામાં કાર લૂંટની ઘટના દરમિયાન ૯ વર્ષની ભારતીય આફ્રિકન બાળકીનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ હતી. બાળકી સાદિયા સુખરાજ પોતાના પિતા સાથે કારમાં શાળાએ જઈ રહી હતી, ત્યારે ત્રણ હથિયારધારીઓએ તેનો પીછો કર્યો અને બાળકી સહિત કાર લઈને ફરાર થઈ...
દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ જુમા સાથે નજીકના સંક્ળાયેલા ભારતીય ઉદ્યોગપતિ પરિવારની બે કરોડ ડોલરના મૂલ્યની મિલકતોને જપ્ત કરવાનો હુકમ ૨૯મી મેના રોજ...
યુગાન્ડામાં ૨૬મી મેએ એક બસ ટ્રેક્ટરની ટ્રોલી તેમજ ટ્રકમાં ઘૂસી જતાં ૧૬ બાળકો સહિત ૪૮ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં ટ્રેક્ટર રાત્રે લાઇટ વિનાના રોડ પર ચાલ્યું જતું હોવાથી બસ ચાલક ટ્રેક્ટરને જોઈ શક્યો ન હતો અને બસ, ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી...
દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમની 'વ્હાઇટ્સ ઓન્લી' કોચની ફર્સ્ટ ક્લાસની સીટ ન છોડવા બદલ ૧૨૫ વર્ષ અગાઉ જે સ્થળે ટ્રેનમાંથી ઉતારી મુકાયા હતા તે પીટરમેરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશનને તથા ટ્રેનને ખાદીના કાપડથી શણગારવામાં આવશે. ગાંધીજી...
આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર એને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઈબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં...