કેન્યામાં વિરોધ પક્ષના બહિષ્કાર વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ઉહુરુ કેન્યાટા સતત બીજી મુદત માટે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી યોજાયેલી આ ફેરચૂંટણી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...
આફ્રિકી દેશ નાઇજીરિયાના પાટનગર અબુજામાં રવિવારે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ બોલા અહમદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રેટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’થી નવાજ્યા હતા.
કેન્યામાં વિરોધ પક્ષના બહિષ્કાર વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ઉહુરુ કેન્યાટા સતત બીજી મુદત માટે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી યોજાયેલી આ ફેરચૂંટણી...
આફ્રિકામાં એશિયન બિઝનેસમેનની લૂંટ અને તેમની ગોળી મારીને હત્યાના સમાચારો વધી રહ્યા છે. જોકે સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં તાજેતરમાં નિર્દોષ...
આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...
કેન્યાના પ્રમુખપદ માટે ૨૬ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિંગાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઓડિંગાએ...
ભારતીય અને ઝૂલુ સમુદાય વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તંગદિલીને દૂર કરવાના પ્રયાસના એક ભાગરૂપે પહેલી જ વાર ઝૂલુ કિંગ પોતાના મહેલમાં દિવાળી ઊજવણી કરશે. સાતમી...
કેન્યામાં વસતા બારેક હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની સ્થાનિક સંસ્થા નાઇરોબી સમાજના ૨૩મા સમૂહલગ્નમાં છ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. આ પ્રસંગે...
સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકબ ઝુમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નો-કોન્ફિડન્સ પ્રસ્તાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ...
આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે પરિણામો જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર...
દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તથા વિશ્વવિખ્યાત નેતા નેલ્સન મંડેલાની જિંદગીના અંતિમ તબક્કામાં તેના ફિઝિશિયન રહી ચૂકેલા વેજય રામલકને તેમના જીવનના કેટલાક પ્રસંગોને આવરી લેતું પુસ્તક તાજેતરમાં મંડેલાના જન્મદિને ૧૮મી જુલાઈએ બહાર પાડ્યું...
ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ...