આફ્રિકન બેકિંગ કોંગ્લોમેરેટ એટલાસ મારા લિમિટેડના સહસ્થાપક આશિષ ઠક્કર ડાયવોર્સ કેસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે લંડનમાં જજ ફિલિપ મુરે તેમના પરિવારના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...
આફ્રિકી દેશ નાઇજીરિયાના પાટનગર અબુજામાં રવિવારે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ બોલા અહમદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રેટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’થી નવાજ્યા હતા.
આફ્રિકન બેકિંગ કોંગ્લોમેરેટ એટલાસ મારા લિમિટેડના સહસ્થાપક આશિષ ઠક્કર ડાયવોર્સ કેસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે લંડનમાં જજ ફિલિપ મુરે તેમના પરિવારના...
આફ્રિકાના ‘સૌથી યુવાન બિલિયોનેર’ મનાતા આશિષ ઠક્કર અને પત્ની મીરા માણેકના ડાઈવોર્સ કેસમાં સંપતિની વિવાદાસ્પદ માલિકી ઠક્કર પરિવારની નહિ પરંતુ આશિષ ઠક્કરની...
સોમાલિયાની એક હોટેલમાં ચાર ત્રાસવાદીઓએ ઘૂસીને આડેધડ ગોળીબાર ચાલુ કરતા ૨૮ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૪ જણા ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ ચારે હુમલાખોરોને...
નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકી સંગઠન બોકો હરામ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આતંકી સંગઠનના કેમ્પો પર હવાઇ હુમલા શરૂ કરી દેવાયા છે. જોકે સૂકા સાથે લીલું બળે એવી ઘટના સામે આવી છે. નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકીઓનો કેમ્પ સમજીને એક...
કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...
નાઈજિરિયાના એક માદા અજગર માટે વાછરડાને ગળવું ખૂબ જ મોંઘુ પુરવાર થયું હતું. એક અજગર એક વાછરડાને ગળી ગયો. તેનું પેટ ફૂલી ગયેલું દેખાતું હતું. બીજી તરફ ગુમ...
આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં...
આફ્રિકાના દેશ કોંગો રિપબ્લિકમાં આઠમી નવેમ્બરે વિસ્ફોટ થતાં ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે ભારતના ૩૨ શાંતિસૈનિકો તેમાં ઇજાગ્રસ્ત થયા હતા. યુએન મિશનના અહેવાલ અનુસાર મંગળવારે સવારે થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલી બાળકીની વય અંદાજે ૮...
દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના ફાઈનાન્સ મિનિસ્ટર પ્રવીણ ગોરધન વિરુદ્ધ ફ્રોડના આરોપો પડતા મુકાયા છે. ગોરધન કોર્ટમાં હાજર થવાના હતા તેના ગણતરીના દિવસો અગાઉ...
આફ્રિકી દેશ ઘાનામાં ૨૮મી ઓક્ટોબરે એક આકરો કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દો છોડ્યા બાદ પણ સરકારી બંગલો ખાલી નહીં કરે તો તેમને બળજબરીથી બહાર કાઢી શકાશે. ઘાનામાં આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જોન મહામા વિરુદ્ધ...