યુગાન્ડન વિપક્ષી નેતા બોબી વાઈનને પોલીસ અથડામણમાં ઈજા

યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈન ઊર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીને 3 સપ્ટેમ્બરે પોલીસ સાથે અથડામણમાં ડાબા પગે ટીઅરગેસ કેનિસ્ટર વાગી જવાથી હોસ્પિટલ લઈ જવાયા હતા અને નાની સર્જરી પછી ડિસ્ચાર્જ કરાયા હતા. અગાઉ, તેમની પાર્ટી નેશનલ યુનિટી પ્લેટફોર્મના અહેવાલો...

યુગાન્ડાની ઓલિમ્પિયન રેબેકાને પૂર્વ પાર્ટનરે જલાવી દેતા મોત

યુગાન્ડાની મેરેથોન દોડવીર અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ 44મો ક્રમ હાંસલ કરનારી 33 વર્ષીય રેબેકા ચેપટેગેઈનું તેના પૂર્વ કેન્યન બોયફ્રેન્ડ ડિક્સન નેડિમા મારાંગાચે રવિવાર 2 સપ્ટેમ્બરે પેટ્રોલ છાંટી જીવતી જલાવી દીધા પછી 5 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જ...

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter