સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું...
આફ્રિકી દેશ નાઇજીરિયાના પાટનગર અબુજામાં રવિવારે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ બોલા અહમદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રેટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’થી નવાજ્યા હતા.
સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના...
અત્યાર સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો સુપર ટ્યૂઝડે સાંભળવામાં આવતો હતો. હવે આફ્રિકામાં કોંગો-બ્રાજિવિલે, નાઇજર, બેનિન, કેપ વર્દે, સેનેગલ અને તાન્ઝાનિયામાં...
મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, જાણીતા માનવઅધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી આશિષ લતા રામગોબિન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બે વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.
ટાન્ઝાનીયાની ચૂંટણીઅો દરમિયાન ટાન્ઝાનીયામાં વસતા ગુજરાતી પરિવારોને ધ્યાનમાં રાખીને સત્તાધારી સીસીએમ પાર્ટીએ વિશેષ પ્રચાર ઝુંબેશ આદરી છે અને 'સીસીએમને વોટ...
૧૯૫૦ના દાયકામાં બ્રિટિશ શાસનમાં ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર અને દુર્વ્યવહારનો શિકાર બનેલાં લોકોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન શનિવાર, ૧૨ સપ્ટેમ્બરે નાઈરોબીમાં...
પાણીની અછતની પીડા કચ્છીઓ સારી રીતે જાણે છે. મૂળ કચ્છના અને મોમ્બાસામાં સ્થાયી થયેલા એક પરિવારે ત્યાંના દુર્ગમ અને શુષ્ક વિસ્તારમાં પીવાના પાણી માટે સગવડ ઊભી કરીને સેવા કાર્ય કર્યું છે.
કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા અહીં ૨૩મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આફ્રિકા ખંડના ગાબોન દેશના રાષ્ટ્રપતિએ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી છે.
અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.
દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે.