આફ્રિકા અને ખાસ કરીને કેન્યામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતના રોગો વાઈરલ થઈ રહ્યા છે. ક્લાઈમેટ ચેઈન્જના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, રિફ્ટ વેલી ફીવર અને ચિકનગુનિયા સહિતના રોગોમાં ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ લાઈવસ્ટોક એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ILRI) અને...