‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અનુસાર વેસ્ટ આફ્રિકાના લાખો ભૂખ્યા લોકો સહાય વિના જીવી રહ્યા છે અને દાયકામાં સૌથી ખરાબ ભૂખમરાની કટોકટીનો સામનો કરવા એજન્સી મર્યાદિત ભંડોળ સાથે લડી રહી છે. જૂનથી ઓગસ્ટની મંદ સીઝનમાં લક્ષ્યાંકિત 11.6 મિલિયન લોકોમાંથી...

પશ્ચિમ કેન્યામાં શુક્રવાર 30 જૂનની સાંજે કેરીચો અને નાકુરુ શહેર વચ્ચે હાઈવે પર લોન્ડિઆની ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 51 લોકોના મોત ઉપરાંત, 32થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શિપિંગ કન્ટેનરને લઈ જતા ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઠ...

અંગોલાના દિવંગત પૂર્વ પ્રેસિડેન્ટ જોસ એડુઆર્ડો દોસ સાન્ટોસની 50 વર્ષીય પુત્રી ઈઝાબેલ દોસ સાન્ટોસે અગોલાની નેશનલ ઓઈલ કંપનીમાંથી 52.6 મિલિયન યુરોની ઉચાપત...

સાઉથ આફ્રિકાની સૌથી પ્રભાવશાળી રાજાશાહીના 48 વર્ષીય વડા ઝુલુ કિંગ મિસુઝુલુ ઝુલુની તંદુરસ્તી વિશે ફેલાયેલી અટકળો વચ્ચે તેમના પ્રવક્તાએ ઝુલુ કિગને હોસ્પિટલમાં...

હાઈ કોર્ટ ઓફ કેન્યાએ નેશનલ એસેમ્બલીમાં પસાર અને પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ સહી કરેલા ફાઈનાન્સ બિલ 2023ના અમલને અટકાવી દીધો છે. લેડી જસ્ટિસ એમ થાન્ડેએ બુશિયાના સેનેટર ઓકિયાહ ઓમ્ટાટાહ અને અન્યોના કાનૂની દાવા સદર્ભે તેની સુનાવણી અને ચુકાદા સુધી અમલ...

ગુજરાતી મૂળના બિઝનેસમેન સંજીવ રમણલાલ પટેલ યુગાન્ડા માટે સંભવિત રોકાણકારોની તલાશમાં સાથ આપી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં યુગાન્ડન હાઈ કમિશનના અધિકારીઓ...

કેન્યાના સાંસદોએ ફ્યૂલ પર લગાવાતા VATને બમણો કરી 16 ટકા કરવાને મંજૂરી આપી છે જેના પરિણામે જીવનનિર્વાહ ખર્ચમાં ભારે વધારો થવાની આશંકા છે. બુધવાર 21 જૂને...

લાંબા સમયથી જંગલોને બચાવવા મથતા યુગાન્ડામાં પ્રેસિડેન્ટ મુસેવેનીએ તાજેતરમાં કોલસાના વેપારી ઉત્પાદન પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો છે જેનાથી લલચામણા પરતુ, વિનાશક...

યુકેમાં ડોક્ટર્સ અન નર્સીસની ભારે અછત વર્તાતી રહે છે અને મુખ્યત્વે ભારત અને નાઈજિરિયા સહિતના આફ્રિકન દેશો તેની અછતને ઘટાડે છે. ઈન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જ્ન્સના...

કેન્યા અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સમજૂતી પર સોમવાર 19 જૂને હસ્તાક્ષર કરાયા છે. નાઈરોબીમાં વેપાર વાટાઘાટો પર સહીસિક્કા સમયે ઈયુના ટ્રેડ કમિશનર વાલ્દિસ...



to the free, weekly Gujarat Samachar email newsletter