યુરોપીય દેશોમાંથી વપરાયેલાં વસ્ત્રો અને કાપડના કચરાનો 90 ટકા હિસ્સો નિકાસ મારફત આફ્રિકા અને એશિયાના દેશોમાં ખડકાતો હોવાનું યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના...
વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...
યુરોપીય દેશોમાંથી વપરાયેલાં વસ્ત્રો અને કાપડના કચરાનો 90 ટકા હિસ્સો નિકાસ મારફત આફ્રિકા અને એશિયાના દેશોમાં ખડકાતો હોવાનું યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના...
દુનિયાના અંત પહેલા ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં મળવા મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાનો અનુયાયીઓને આદેશ આપનારા કેન્યાના પાદરી પોલ મેકેન્ઝી ન્થેન્ગે સાથે સંકળાયેલા શાકાહોલા...
કેન્યાના આમ્બોસેલી નેશનલ પાર્કમાં મે મહિનામાં એક જ સપ્તાહમાં 10 સિંહની હત્યાથી વનસંપત્તિ અને ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે સિંહ અને માનવી વચ્ચે ખેલાઈ રહેલું વર્ચસ્વનું...
ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (DRC)ની સરહદ નજીક યુગાન્ડાના કેસેસી જિલ્લાની શાળા પર શુક્રવાર 16 જૂનની રાત્રે ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન એલાઈડ ડેમોક્રેટિક...
સાઉથ આફ્રિકાની વાણિજ્ય રાજધાની જોહાનિસબર્ગ 14,600 મિલિયોનેર સાથે આફ્રિકા ખંડમાં સૌથી ધનવાન શહેર છે. આફ્રિકા ખંડના 56 ટકા મિલિયોનેર અને 90 ટકા બિલિયોનેર...
ભારતીય બેન્કો સાથે રૂ.14000કરોડ (1.36 બિલિયન પાઉન્ડ/ 1.7 બિલિયન ડોલર )ની છેતરપિંડી કરીને દેશમાંથી નાસી છૂટેલા ગુજરાતના સાંડેસરા બંધુ નીતિન અને ચેતન સાંડેસરાએ...
દક્ષિણ આફ્રિકાની જસ્ટિસ મિનિસ્ટ્રીએ છેતરપીંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં સંડોવાયેલા ગુપ્તાબંધુ – અતુલ અને રાજેશને યુનાઈટેડ આરબ અમિરાતથી પ્રત્યર્પણ...
યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીય સેક્સ દ્વારા HIV/ એઈડ્સ જેવા જીવલેણ રોગો ફેલાવનારા કહેવાતા સીરિયલ અપરાધીઓને મારી નાખવાની સત્તા આપતા સૌથી કઠોર સજાતીયતાવિરોધી બિલનો બચાવ કર્યો છે. યુગાન્ડાની પાર્લામેન્ટમાં માત્ર એક સાંસદ સિવાય બધા સભ્યોએ...
આંતરરાષ્ટ્રીય સંશોધકોના જણાવ્યા અનુસાર મધ્યકાલીન સ્વાહિલી સભ્યતાઓમાં અડધા લોકોના ડીએનએ (DNA)માં પર્શિયન (90 ટકા) અને ભારતીય (10 ટકા) હોવાનું જણાયું છે. મધ્યકાલીન...
હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં કચ્છના મહેમાન બનતા હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પણ આ ટચુકડા પક્ષીની ઉડાને તો પક્ષીવિદોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.