ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી લડીશઃ બોબી વાઈનનો હુંકાર

યુગાન્ડામાં સંગીતકારમાંથી વિપક્ષી નેતા બનેલા રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફ બોબી વાઈને સ્પષ્ટ કર્યું છે કે,‘જો હું જીવતો હોઈશ અને જેલમાં નહિ હોઉં તો..’ યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી અવશ્ય લડીશ. હિંસાની ધમકીઓ, જેલવાસ અને ભૂતકાળમાં...

યુગાન્ડાની એન્ટિ-કરપ્શન કોર્ટે 7 એપ્રિલ ગુરુવારે દેશના કેબિનેટ મિનિસ્ટર મેરી ગોરેટી કિટુટુ અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના કેસમાં આરોપ લગાવ્યા છે. દેશના સૌથી ગરીબ વિસ્તાર કારામોજા વિસ્તારમાં ગરીબો માટે ફાળવાયેલી મેટલ રૂફિંગ શીટ્સ સહિત બિલ્ડિંગ...

ટાન્ઝાનિયા દ્વારા કોવિડ-19 કટોકટીના ગાળામાં વિદેશથી મળેલા 1.6 બિલિયન ડોલરના ભંડોળના ગેરવહીવટનો ઘટસ્ફોટ થયો છે. ટાન્ઝાનિયાના કન્ટ્રોલર અને ઓડિટર જનરલને દેશના કોવિડ-19 સોશિયોઈકોનોમિક રીકવરી એન્ડ રિસ્પોન્સ પ્લાન (TCRP) હેઠળ મળેલા 1.6 બિલિયન ડોલરથી...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ આફ્રિકન નેતાઓને વિશ્વને હોમોસેક્સ્યુઆલિટીથી બચાવવા હાકલ કરી છે. યુએસ anti-LGBTQ+ hate ગ્રૂપ દ્વારા 2 એપ્રિલ રવિવારે...

કેન્યાના સ્પેસ પ્રોગ્રામમાં લેન્ડમાર્ક સિદ્ધિ તરીકે સૌપ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ લોન્ચ કરાયો છે. કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી 11 એપ્રિલે SpaceX ફાલ્કન9 રોકેટ...

સાઉથ આફ્રિકન સરકારે જંગી સરકારી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કહેવાતા ગુપ્તાબંધુઓ- અતુલ અને રાજેશ ગુપ્તાના પ્રત્યર્પણની વિનંતી યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) દ્વારા...

ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર 10 એપ્રિલ સોમવારે યુગાન્ડાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા. યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જનરલ જેજે ઓડોન્ગો, મિનિસ્ટર...

 કેન્યા એરવેઝ વર્ષ 2022માં ખોટ કરતું એકમ રહી હતી. તેની ચોખ્ખી ખોટ બમણાથી વધુ વધીને Ksh 38.26 બિલિયન (290 મિલિયન ડોલર)ની થઈ હતી. 2021માં કેન્યા એરવેઝની...

 યુએસએના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવાર 29 માર્ચે ટાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન દેશમાં વેપાર વધારવા અને રોકાણોને પ્રોત્સાહન આપવાની યોજનાઓ તેમજ યુએસની...

ચૂંટણીપ્રક્રિયા વિવાદ મુદ્દે વિરોધ પક્ષોની ચિંતાનો વાતચીત દ્વારા હલ કાઢવા કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કરેલી હાકલના પગલે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિન્ગાએ...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના 48 વર્ષીય પુત્ર આર્મી જનરલ મુહૂઝી કેઈનેરુગાબાએ કહ્યું છે કે તેઓ સામ્રાજ્યવાદી ધમકીના કેસમાં મોસ્કોના રક્ષણ માટે યુગાન્ડાના...



to the free, weekly Gujarat Samachar email newsletter