‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

આફ્રિકાની આખરી રાજાશાહીને પડકારનારા બોલકા માનવાધિકાર કર્મશીલ અને વકીલ થુલાની માસેકોની તેમના નિવાસસ્થાને 21 જાન્યુઆરી, શનિવારની સાંજે હત્યા કરાઈ હતી. આ...

 કેન્યા સરકારે કેન્યા પાવરની જંગી ખર્ચાના પ્રોજેક્ટ્સના અમલની સત્તા છીનવી લઈ તેની પાસે વીજખરીદી અને વેચાણની મુખ્ય સત્તા જ રહેવા દીધી છે. નેશનલ ટ્રેઝરીના...

ડેમોક્રેકિટ રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના નોર્થ ઈસ્ટર્ન ક્ષેત્રમાં સ્થાનિક મિલિશિયાના શ્રેણીબદ્ધ હુમલાઓ પછી 49 નાગરિકોના મૃતદેહ સામૂહિક કબરોમાં મળી આવ્યા હોવાનું યુનાઈટેડ નેશન્સ દ્વારા જણાવાયું છે. જાન્યુઆરીની શરૂઆતથી આ વિસ્તારમાં 80થી વધુ નાગરિકોએ...

યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાને વખોડવા પશ્ચિમી દેશો સાથે જોડાવાનો સતત ઈનકાર કરી રહેલા દક્ષિણ આફ્રિકાએ ચીન અને રશિયા સાથે સંયુક્ત નૌકાદળ યુદ્ધાભ્યાસ કરવાની જાહેરાત કરી છે. આ યુદ્ધાભ્યાસ 17થી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ ડ્રીલને ઓપરેશન મોસી...

જાન્યુઆરીની શરૂઆતમાં કોર્ટના ક્લાર્ક્સ સાથે બોલાચાલી થયા પછી 6 વકીલોને જેલભેગા કરાયાથી ઈજિપ્શિયન બાર એસોસિયેશન દ્વારા 19 જાન્યુઆરીએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરાઈ છે. સજા કરાયેલા વકીલોએ આ ચુકાદા સામે કોર્ટમાં અપીલ પણ કરી છે.

વેસ્ટ આફ્રિકન દેશ સીએરા લીઓનમાં પુરુષની તરફેણ કરતા સમાજમાં લૈંગિક અસમતુલાની સમસ્યા હલ કરવા માટે ખાનગી અને જાહેર એકમોમાં સમાન તક મળી રહે તે માટે 19 જાન્યુઆરીએ...

બાળ તસ્કરીનો આરોપ ધરાવતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મેકેન્ઝી લેઈહ સ્પેન્સરને યુગાન્ડાની કોર્ટે વધુ બે સપ્તાહના રિમાન્ડ પર સોંપ્યા છે. જો તેમની સામે...

સાઉથ આફ્રિકાના ભારતવંશી સ્વાતંત્ર્યસેનાની, દેશના પ્રથમ પાર્લામેન્ટરી સ્પીકર અને નેશનલ એવોર્ડ્સના વિજેતા ડો. ફ્રેની નૌશિર જિનવાલાનું 90 વર્ષની પાકટ વયે...

યુનાઈટેડ નેશન્સની યુનિસેફ, ફાઓ, હુ સહિતની પાંચ એજન્સીઓએ વિશ્વમાં સૌથી ખરાબ અન્ન કટોકટીથી પીડાતા 15દેશોના 30 મિલિયનથી વધુ કુપોષિત બાળકોને બચાવી લેવા તાત્કાલિક સહાયભંડોળની અપીલ કરી છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બુર્કિના ફાસો, ચાડ, ડેમોક્રેટિક રિપબ્લિક...

ટાન્ઝાનિયાના વિપક્ષી નેતા અને પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર ટુન્ડુ લિસ્સુએ સ્વદેશ પરત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટાન્ઝાનિયા સરકારે રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ...



to the free, weekly Gujarat Samachar email newsletter